Festival Posters

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 21/06/2018

Webdunia
ગુરુવાર, 21 જૂન 2018 (00:07 IST)
મેષ-વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં પરિવર્તનનાં યોગ બનશે.
વૃષભ - અધિકારી સહયોગ કરશે. વેપારના વિસ્તાર માટે પ્રયાસ વધુ કરવા પડી શકે છે. બાળકો તરફથી સુખદ સ્થિતિ બનશે. યાત્રા ટાળવી.
મિથુન : ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
કર્ક : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે.
સિંહ : નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
 
કન્યા : મિત્રો અને સ્વજનો સાથે ભેટ થશે. યાત્રાથી લાભ થશે. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે.
તુલા :સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
વૃશ્ચિક :મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.Daily astro  - તમારી આજની રાશિ 
ટેરો કાર્ડ Tarot card 
ધન :પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે જેનો લાભ ભવિષ્યમાં મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ધાર્મિક યાત્રાના યોગ બનશે.
મકર :ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો. વ્યવસાયિક લાભ મળશે. કોઈથી ભેંટ મળે તેવી શક્યતા છે.
કુંભ :આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્ન કરવો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્વવિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.
મીન :કૌટુંબિક સુખ અને આર્થિક અનુકૂળતાથી તમારું મન પ્રસન્ન રહેશે. નવી કાર્ય રચનાઓને સાકાર બનાવી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિ બીજી પત્ની લાવ્યો, પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી... પતિએ કહ્યું-

ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદશે! રશિયન તેલ ચીન અને બ્રાઝિલને પણ વધુ મોંઘુ પડશે

ગુલશન કુમારની હત્યા સંબંધિત માહિતી 28 વર્ષ પછી સામે આવી

પુત્રના નિધન પછી વેદાંતા ચેયરમેન અનિલ અગ્રવાલ દાનમાં આપશે પોતાની 75% સંપત્તિ, આખુ જીવન સાદગીથી રહેશે

WWE એ કંપનીની મુખ્ય ચેમ્પિયનશિપની ખાલી જગ્યાની સત્તાવાર જાહેરાત કરી.

આગળનો લેખ
Show comments