Dharma Sangrah

જાણો તમારુ આજનું રાશિફળ- 19/05/2018

Webdunia
શનિવાર, 19 મે 2018 (00:02 IST)
મેષ - આર્થિક નુકશાન ઉઠાવવુ પડશે. પ્રતિકૂળ પરિસ્થિતિયોનો અનુભવ થશે. લેવડદેવડની સમસ્યા આવશે.  આજે તમને મશીનરીથી સાચવવુ પડશે. શુભ અંક 1 શુભ રંગ મરૂણ 
 
વૃષ - મનમાં અસંતોષની ભાવના આવી શકે છે. સ્ટુડેંટ્સને યોગ્યતાના આધાર પર પરિણામ મળશે. સાંજે મિત્રો સાથે પાર્ટી કરશો.. શુભ અંક 7 શુભ રંગ ગ્રે 
 
મિથુન - પારિવારિક અસહમતિથી ગૃહક્લેશ થશે. પરિજનોને ઠેસ પહોંચશે. અપમાનિત થવાના યોગ છે. આરોગ્ય પર નેગેટિવ પ્રભાવ પડશે. શુભ અંક 6 શુભ રંગ ગુલાબી 
 
કર્ક - લોકપ્રિયતા અને ક્ષમતાઓમાં વધારો થશે.  ગુણવત્તાની પ્રશંસા થશે. મહત્વપૂર્ણ નિર્ણય લેશો. નવી પરિયોજનાઓની શરૂઆત થશે. શુભ અંક 3 શુભ રંગ પીળો 
 
સિંહ - સાંસારિક મામલાથી પ્રસન્નતા રહેશે. મોટા આર્થિક ફાયદા થવાના યોગ છે. સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થશે. પેટની સમસ્યા સતાવશે. આજનો આપનો શુભ અંક 2 શુભ રંગ છે સફેદ 
 
કન્યા - પ્રયાસ સફળ રહેશે. આધ્યાત્મિક શક્તિઓને શોધવાનો પ્રયાસ કરો. વિરોધી ષડયંત્ર કરશે. ચાપલૂસ પીઠ પાછળ વાર કરશે. આજનો આપનો શુભ અંક 6 શુભ રંગ છે ગુલાબી 
 
તુલા જોખમપૂર્ણ સોદામાં નુકશાન થશે. મહત્વપૂર્ણ નિર્ણય અટકી જશે. યાત્રામાં સમસ્યા આવશે. નવી યોજનાઓ માટે સમય યોગ્ય નથી. આજનો આપનો શુભ અંક છે 7 અને શુભ રંગ છે ગ્રે 
 
વૃશ્ચિક - નવી પરિયોજનાઓની શરૂઆત થશે. નાણાકીય રોકાણમાં સફળ રહેશો. બીમારીઓથી મુક્તિ મળશે. શુભ અંક છે 1 શુભ રંગ છે મરૂણ

ધનુ - વ્યવસાય પરિવર્તનના યોગ છે. ઋણ પ્રાપ્તિમાં સફળ રહેશો. નાણાકીય રોકાણ માટે રિસ્ક ઉઠાવશો. સોશિયલ વર્કમાં ભાગ લેશો.  શુભ અંક 4 શુભ રંગ છે આસમાની 
 
મકર - પૂર્વ નિયોજીત યોજના સફળ થશે. પરિસ્થિતિયો વશ પરિણામ મળશે. વડીલોની મદદ મળશે. ફેમિલી ફંક્શન સંપન્ન થશે. શુભ અંક 9 શુભ રંગ છે નારંગી 
 
કુંભ - સમય પ્રતિકૂળ છે. નવી પરિયોજનાઓમાં નિષ્ફળ રહેશો.  રોકાણ કરવાથી બચો. અપમાનનો સામનો કરવો પડશે. તેથી સાવધ રહો. શુભ અંક 9 શુભ રંગ નારંગી. 
 
મીન - તમારા લગ્ન જીવનમાં વિવાદ થવાના યોગ છે.  યાત્રા પર જઈ શકો છો. સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરશે.  શુભ અંક 4 શુભ રંગ આસમાની. (See Video)

એક વાટકી દહીં સફળતા જ નહી માતા લક્ષ્મીને પણ કરે છે પ્રસન્ન ઘરમાં બરસે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

72 વર્ષીય વ્યક્તિને વિમાનમાં હૃદયરોગનો હુમલો આવ્યો, અને ઇમરજન્સી લેન્ડિંગ પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા...

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Gold Silver Price Today- સોનું સસ્તું થયું, ચાંદીના ભાવમાં 8000 રૂપિયાથી વધુનો ઘટાડો

શું ડોનાલ્ડ ટ્રમ્પ એકલા પડી ગયા છે? પાકિસ્તાનની ખુશામત નિષ્ફળ ગઈ. પીએમ મોદીનું મૌન

કન્ટેનર લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી, 3 લોકો બળી ગયા

આગળનો લેખ
Show comments