rashifal-2026

Daily astro- દૈનિક રાશિફળ 28/06/2018

Webdunia
ગુરુવાર, 28 જૂન 2018 (00:07 IST)
મેષ : શુભ ફળ મળશે. વિરોધાભાસ અને વિવાદને કારણે પરિણામ નહીં મળે. રાજકીય કાર્યોથી દૂર રહેવું. આકસ્મિક ખર્ચ થશે.
 
વૃષભ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું.
 
મિથુન : ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
 
કર્ક : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે.
 
સિંહ : નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
 
કન્યા : મિત્રો અને સ્વજનો સાથે ભેટ થશે. યાત્રાથી લાભ થશે. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે.

તુલા :સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
 
વૃશ્ચિક :મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.
 
ધન : સ્નેહીજનથી મુલાકાત થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધાર્મિક બાબતે રુચિ વધશે. કોઈ વ્યક્તિગત સમસ્યા રહી શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

યુદ્ધ વચ્ચે પીએમ મોદી ફોન પર વાત કરે છે, પહેલા બહેરીનના રાજા સાથે અને પછી સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરે છે.

ભૂકંપનાં આંચકાથી ઘ્રુજી ઈરાન ની ધરતી, રીક્ટર માપદંડ પર તીવ્રતા 4.૩

દુબઈમાં ફસાયેલા ભારતીયો હોળી પહેલા ભારત પરત ફર્યા, એર ઈન્ડિયાની પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

T20 વર્લ્ડ કપ 2026 ના વિજેતા ટીમને કેટલી મળશે પ્રાઈઝ મની ? રનર્સ-અપ અને સેમિફાઇનલમાં પહોંચનાર ટીમ પણ થશે માલામાલ

ઇન્ડોનેશિયામાં 6.2 ની તીવ્રતાના ભૂકંપનો આંચકો

આગળનો લેખ
Show comments