rashifal-2026

દૈનિક રાશિફળ - જાણો આજે કંઈ રાશિને થવાનો છે લાભ(07-1-2018)

Webdunia
રવિવાર, 7 જાન્યુઆરી 2018 (08:37 IST)
મેષ(અ.લ.ઈ.) :- અંગત સંબંધોમાં સાવધાની રાખવી રાજકીય રીતે લાભ રહે. તમારામાં રહેલી પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે.

વૃષભ(બ.વ.ઉ.) :- સામાજીક કાર્યોમાં સફળતા મલવાની વડીલો-પાર્જીત મિલ્કતથી લાભ બેન્ક લોનના કાર્યમાં સફળતા.

મિથુન(ક.છ.ઘ.) :- નોકરી કરતા વ્યકિતઓને ચીવટ રાખવી તમારા કામો બીજાને ન સોપવા ખાનપાન ઉપર સંમય રાખવો. ધાર્મિક કાર્ય થાય.

કર્ક(ડ.હ.) :- રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારોની ઇચ્છા ફળે સુખ સગવડતાઓ વધે અધીકારીવર્ગનો સહકાર રહે. સ્વાસ્થ્ય જાળવવું.

સિંહ(મ.ટ.) :- ગૂઢ રહસ્યોમાં રૂચી વધવાની વધુ પડતો સમયનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખજો અંધ શ્રધ્ધાને જીવનમાં સ્થાન ન આપવું.

કન્યા(પ.ઠ.ણ.) :- નિખાલસતા એ તમારી સફળતાની સીડી છે પણ કોઇ તેનો લાભ ન લ્યે તેનું ધ્યાન રાખજો નવી ઓળખાણ થાય.

તુલા(ર.ત.) :- લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયત્નો ફળે. મિલ્કતથી લાભ. પરિવારના વડીલોનો સાથ સહકાર સારો રહેવાનો.

વૃશ્ચિક(ન.ય.) :- મહેનતનું ફળ મલવાનું છતા વધુ લાલચથી દૂર રહેજો તક ઝડપી લેજો જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- તમારા પ્રયત્નો ફળવાના તમારે બીજાને સમજવાની કોશીષ કરવી ભાઇ-બહેનોના પ્રશ્નોમાં સફળતા મળે વિદેશથી લાભ.

મકર(ખ.જ.) :- આર્થિક દૃષ્ટિએ ઉત્તમ દિવસ રહેવાનો પ્રવાસનું આયોજન થાય. મિત્રો સાથે ભાગીદારી ધંધાથી લાભ રહે.

કુંભ(ગ.શ.સ.) :- ઇશ્વરની તમારી ઉપર કૃપા રહેવાની મહત્વના કાર્યોમાં સફળતા મલવાની શેર સટ્ટામાં અનુભવનો લાભ રહે.

મીન(દ.ચ.ઝ.) :- આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખજો. પરિવારના સભ્યો સાથે નાણાકીય બાબતોની ચર્ચા કરવી પડે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ગાંધીનગરમાં શંકાસ્પદ ટાઈફોઈડનાં અત્યાર સુધી 113 કેસ, ઈન્દોર જેવા ન થાય હાલ એ માટે ગૃહમંત્રી અમિત શાહે સાચવ્યો મોરચો

કોમનવેલ્થ 2030 પછી ભારત 2036 ઓલિમ્પિકની મેજબાની માટે તૈયાર, જય શાહે ભારતને 100 અને તેમાંથી 10 મેડલ ગુજરાતે લાવવાનું આપ્યું લક્ષ્ય

ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ નહિ રમે BAN', બાંગ્લાદેશનાં કાર્યકારી રમતગમત મંત્રીએ આપ્યું વાહિયાત નિવેદન

મસ્કે વેનેઝુએલા માટે કરી મોટી જાહેરાત, દેશભરમાં મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે સ્ટારલિંક

Weather Forecast - ગુજરાતમાં હજુ વધશે ઠંડી, મોસમ વિભાગનું એલર્ટ, ભારતનાં આ રાજ્યોમાં ધ્રુજાવી દેશે ઠંડી

આગળનો લેખ
Show comments