rashifal-2026

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 2-6-2018

Webdunia
શનિવાર, 2 જૂન 2018 (00:25 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 2 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
 
તારીખ 2 ના રોજ જન્મેલ વ્યક્તિનો રહેશે. આ મૂલાંકને ચંદ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનો કારક હોય છે. તમે ખૂબ જ ભાવુક છો. તમારો સ્વભાવ શંકાળુ પણ હોય છે. તમારી નબળાઈ છે કે તમે બીજાના દર્દથી પરેશાન થઈ જાવ છો.  તમે માનસિક રૂપે તો સ્વસ્થ છો પણ શારીરિક રૂપે કમજોર છો. ચંદ્ર ગ્રહ સ્ત્રીનો ગ્રહ માનવામાં આવે છે. તેથી તમે એકદમ કોમળ સ્વભાવના છો. તમારામાં બિલકુલ અભિમાન નથી. ચન્દ્ર સમાન તમારા સ્વભાવમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે. જો તમે ઉતાવળ ત્યજી દો તો તમારુ જીવન સફળ થાય છે. 
 
શુભ તારીખ  : 2, 11,  20,  29   
 
શુભ અંક  : 2, 11,  20,  29,  56,  65,  92  
  
શુભ વર્ષ : 2027,  2029,  2036
 
ઈષ્ટદેવ  : ભગવાન શિવ, બટુક ભૈરવ 
 
શુભ રંગ : સફેદ-આછો ભૂરો-સિલ્વર ગ્રે 
 
કેવુ રહેશે આ વર્ષ 
 
મૂલાંક 2નો સ્વામી ચંદ્ર છે. અને વર્ષનો સ્વામી  બુધ છે અને આ બંને વચ્ચે શત્રુતા છે. આ વર્ષ ખૂબ સમજદારીથી ચાલવુ પડશે. લેખન સંબંધિત બાબતોમાં સાવધાની રાખજો. જોયા વગર કોઈ કાગળ પર હસ્તાક્ષર ન કરશો.  
કોઈ નવીન કાર્ય યોજનાઓની શરૂઆત કરતા પહેલા મોટેરાની સલાહ લો. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઠીક ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર મેળાપ દ્વારા ઉકેલો. 
દખલગીરી કરવી યોગ્ય નથી. 
 
મૂલાંક 2ના પ્રભાવવાળા વ્યક્તિ 
 
- હિટલર 
- અમિતાભ બચ્ચન 
- મહાત્મા ગાંધી 
- લાલ બહાદુર શાસ્ત્રી 
- થોમસ અલ્વા એડીસન 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

હિમાચલ પ્રદેશમાં એક કોલેજ વિદ્યાર્થીનું જાતીય શોષણ બાદ વેદનામાં મૃત્યુ

Indore water contamination- દૂષિત પાણી કેસમાં સીએમ મોહન યાદવે મોટી કાર્યવાહી કરી, જેમાં એડિશનલ કમિશનરનો પણ સમાવેશ થાય છે

Cigarettes Prices Hike - સિગારેટ પીનારાઓને આંચકો, 1 ફેબ્રુઆરીથી ભાવ વધશે

Yuvraj Singh-Shubman Gill: વિશ્વકપ ટીમમાંથી ડ્રોપ થયા ગિલ તો ભડક્યા યુવરાજના પિતા યોગરાજ

કંગાલ પાકિસ્તાનને મળી ગયો તેલ અને ગેસનો મોટો ખજાનો ! શહબાજ શરીફ થઈ રહ્યા છે ગદગદ, શુ માલામાલ થશે પડોશી ?

આગળનો લેખ
Show comments