Festival Posters

કેવો રહેશે તમારો આજનો દિવસ જાણો રાશિફળ 5/08/2018

Webdunia
રવિવાર, 5 ઑગસ્ટ 2018 (00:04 IST)
મેષ:-સામાજિક યશ વધશે. ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે.
વૃષભ:-આર્થિક ખર્ચમાં કમી કરવી જરૂરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વ્યવહાર કરવો. દૈનિક કાર્યોમાં અવરોધ આવી શકે છે. યાત્રા થઈ શકે છે.
મિથુન:-દોડધામ બાદ સ્થિતિને પોતાની અનુકૂળ બનાવી શકશો. સામાજિક સ્થિતિ સારી તેમજ કાર્યક્ષેત્ર વિસ્તૃત થશે. મિતવ્યયિતાના મહત્વને સમજવું.
કર્ક:-પ્રયાસ વધુ અને સમય પર કરવો. દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. આર્થિક હાનિનો યોગ. દેવાથી દૂર રહેવું. સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.
સિંહ:-કૌટુંબિક જીવનમાં તનાવ રહી શકે છે. પ્રબળ આત્મવિશ્ચાસ અને દૃઢ નિશ્ચયથી મુશ્કેલ કાર્યોનો પણ ઉકેલ નીકળશે. કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. સત્સંગ થશે.
કન્યા:-સ્થાયી મિલકતની ખરીદનો યોગ છે. જૂના કાર્યોનું પરિણામ મળશે. ઉદર વિકારને કારણે ખાનપાન પર સંયમ રાખવું.
તુલા :-મિત્રો અને સ્વજનો સાથે ભેટ થશે. યાત્રાથી લાભ થશે. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે.
વૃશ્ચિક:-દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આપની ભાવનાઓના કદર થશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. ધંધામા સુધારો જોવા મળશે.
ધન:-સાવચેતીથી કામ કરવુ. અચાનક ખર્ચથી પરેશાની વધશે. આંખ સબંધી તકલીફ રહેવા સંભાવના છે. નોકરીમા થોડી પરેશાની જણાશે.
મકર:-અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે. કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે.
કુંભ :-  વિકાશના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. પ્રગતિ ઉત્તમ જણાશે.
મીન:- માનસિક તનાવ જણાશે. પાચન સબંધી તકલીફ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે. ધનસબંધી ચિંતા રહેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Happy New Year Quotes 2026: આ દિલને સ્પર્શી લેનારા મેસેજ અને શાયરી દ્વારા મિત્રો અને સંબંધીઓને કહો હેપી ન્યુ ઈયર 2026

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

Gold Silver Price Today: નવા વર્ષ પહેલા સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો

આઠ મૃત્યુ પછી વહીવટીતંત્ર જાગી ગયું, 2,700 ઘરોમાં 1,200 થી વધુ બીમાર લોકો

આગળનો લેખ
Show comments