Biodata Maker

દૈનિક રાશિફળ- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ -15/10/2018

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (00:02 IST)
મેષ- સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.
 
વૃષભ : પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું.વ્યાપારિક ભાગીદારી, કૌટુંબિક વિવાદ વગેરે માટે ભાગ્યવર્ધક યાત્રાનો યોગ. કલાથી લાભનો યોગ. નાણાંકીય ક્ષેત્રે સમસ્યાઓ સંભવિત.
 
મિથુન :  તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
 
કર્ક : ગહન શોધ, જ્ઞાન તેમજ આધ્યાત્મનાં અગત્યનાં કાર્યોમાં ગહન શોધનો યોગ. કર્મકાંડ આધ્યાત્મ સંબંધી કાર્યોમાં મન લાગશે.
 
સિંહ :  તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
 
કન્યા : તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.
 
તુલા :  તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
 
વૃશ્ચિક :મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.
ધન : સ્નેહીજનથી મુલાકાત થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધાર્મિક બાબતે રુચિ વધશે. કોઈ વ્યક્તિગત સમસ્યા રહી શકે છે.
 
મકર :  તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્‍યાપાર, પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ. વિવાદોથી બચવું. સંતાન પક્ષ, મિત્ર વર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય થવાના યોગ. 
 
કુંભ : બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે.
 
મીન : માનસિક અસ્થિરતા દૂર થશે. જમીન, વાહન, મશીનથી લાભ પ્રાપ્ત થશે. સામાજિક કાર્યોથી માન-સન્માન મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

31st સેલિબ્રેશન પર હવે મિનિટોમાં નહિ મળે સામાન, ગિગ વર્કેસ હડતાળથી Zepto, Blinkit અને Swiggy નું વધ્યું ટેન્શન

"પપ્પા, ખૂબ દુઃખાવો થઈ રહયો છે!" કેનેડાની એક હોસ્પિટલમાં આઠ કલાક સુધી એક ભારતીય વ્યક્તિ પીડાથી તડપતો ઇમરજન્સી વોર્ડ વેઇટિંગમાં મોતને ભેટ્યો

26 ડિસેમ્બરથી કઈ ટ્રેનોના ભાડામાં થઈ રહ્યો છે ફેરફાર, અને કઈમાં નહીં, જુઓ સંપૂર્ણ યાદી

VIDEO - પાલીતાણા મંદિરની સિડી ચઢી રહ્યા હતા શ્રદ્ધાળુ, અચાનક આવી ગયો સિંહ, જાણો પછી શું થયું

સુરતમાં રસ્તા પર ફટાકડા ફોડનારા ઉદ્યોગપતિ પર પોલીસની એક્શન, હવે કરી 'સંસ્કારી' અપીલ

આગળનો લેખ
Show comments