Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારી હથેળી છે આવી, તો તમારી પાસે આવશે અપાર સિદ્ધિ

Webdunia
બુધવાર, 8 માર્ચ 2017 (14:32 IST)
દરેક કોઈને સુખ-સમૃદ્ધિ અને ધન સંપત્તિ મેળવાની ઈચ્છા હોય છે. ઘણા લોકો  એવા હોય છે જે તેમના સ્તર પર બહુ પરિશ્રમ કરે છે પણ ,  તેના અપેક્ષિત પ્રતિફળ નહી મળતું. તેમના વિપરીત એવા લોકો ઓછા નહી કે,  ઓછા શ્રમ કે વગર શ્રમ કર્યા વગર પણ માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવતા રહે છે. અમે અહીં જણાવી રહ્યા છે, કે કેવી રીતે તમારા હાથની રેખા જણાવે છે કે તમારી પાસે ધન સંપત્તિના યોગ કેટલું છે. 
* જેની હસ્તરેખામાં ભાગ્યરેખાની કોઈ લાઈન જીવનરેખાથી નિકળતી હોય છે, અને હથેીએ સૉફટ અને પિંક હોય તો એવા લોકોના નસીબમાં ખૂબ સંપત્તિ હોય છે. 
 
જેના હાથ નરમ હોવાની સાથે-સાથે ભારે અને પહોળા હોય તેણે ધનની ક્યારે કોઈ કમી નહી હોય છે. 
 
* જેના ભાગ્ય રેખાઓ એકથી વધારે હોય છે અને બધા ગ્રહ પૂર્ણ વિકસિત નજર આવે છે, કહેવાય છે કે એવા લોકો કરોડપતિ હોય છે. 
 
* જેના ભાગ્ય રેખાઓ એકથી વધારે નજર આવે છે અને આંગળીઓના આધારે એક સમાન હોય તો, સમજો કે તેને ક્યાંથી અચાનક ધન મળવા વાળું છે. 
 

* જેની ભાગ્ય રેખા જીવનરેખાથી દૂર હોય અને ચંદ્રથી નિકળીને કોઈ પાતળી રેખા ભાગ્ય રેખામાં મળતી નજર આવતી હોય તો અને તે સિવાય ચંદ્ર, ભાગ્ય અને મસ્તિષ્ક રેખાઓ એવી જોવાય જેનાથી ત્રિકોણ બનતું નજર આવે અને આ બધી રેખાઓ દોષ રહિત  હોય, આંગળીઓ સીધી અને બધા ગ્રહ પૂર્ણ રૂપથી વિકસિત હોય તો એવા લોકોને અકસ્માત ધન મળે છે. 
 
* જેની આંગળીઓ સીધી અને પાતળી હોય છે અને હૃદય રેખા બૃહસ્પતિથી નીચે જઈને સમાપ્ત નજર આવે તો સમજો કે તે માણસ ધન સંપત્તિની ક્યારે કોઈ કમી નહી 
 
હોય. 
 
* ભાગ્ય રેખા વધારે હોવાની સાથે-સાથે શનિ ઉત્તમ હોય અને જીવન રેખા ઘુમાવદાર હોય તો એવા માણસ પાસે ધન સમૃદ્ધિની ક્યારે કોઈ કમી નહી હોય. 
 
* જેના જમણા હાથમાં બુધથી નિકળતી રેખા ચંદ્રના પર્વતથી મળતી નજર આવતી હોય અને જેની જીવનરેખા પણ ચંદ્ર પર્વત પર જઈને રોકાય એવા જાતકનો ભાગ્ય અચાનક મોડ લઈ લે છે અને તેને ધન પ્રાપ્તિ હોય છે. 
 
* જ્યારે જીવન રેખાની સાથે સાથે મંગળ રેખા અંત સુધી નજર આવે અને હથેળી ભારે હોય તો સમજી લો કે તેને પૈતૃક સંપત્તિથી ધન-સંપત્તિ પ્રાપ્ત થશે. 
 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments