Webdunia - Bharat's app for daily news and videos

Install App

કર્ક રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

Webdunia
શનિવાર, 17 ડિસેમ્બર 2016 (14:38 IST)
હેલ્થ - વર્ષ 2017માં તમે એનર્જેટિક અનુભવશો. ફિટનેસને લઈને જાગૃતતા વધશે. લાંબી બીમારીથી પીડિત લોકોની હેલ્થમાં સુધારો આવશે.  લાંબી બીમારીથી પીડિત લોકોની હેલ્થમાં સુધારો આવશે.  એવી શક્યતા બની રહી છેકે મેંટલ પીસ માટે તમે પ્રકૃતિની મદદ લઈ શકો છો.  તમારી તમારી અંદર નવી શક્તિનો સંચાર અનુભવ થશે.  તમે મેંટલ પીસ માટે આધ્યાત્મિક કાર્યોમાં રસ લઈ શકો છો.  કાર્યોમાં કારણ વગરની ઉતાવળથી દૂર રહેશો તો સારુ રહેશે. 
 
ફેમિલી - વર્ષ 2017માં ફેમિલી મેંબર્સ અને ફ્રેંડ્સ સાથે દરેક કાર્યમાં સહયોગ મળશે. ઘર માટે જરૂરી સામાનની ખરીદીમાં પણ પૈસા ખર્ચ થશે. સંતાન તરફથી પૈસાની મદદ મળવાના યોગ છે. ફેમિલી માટે કોઈ નવુ વાહન લેવાના યોગ છે. ફ્રેંડ્સના સપોર્ટથી તમારા કામ પૂરા થઈ શકે છે. રિલેટિવ્સ ઘરે આવી શકે છે. જેનાથી ખર્ચમાં વધારો થવાના યોગ છે.  ઘરમાં શુભ કાર્યનુ આયોજન થઈ શકે છે. ધર્મસ્થળની યાત્રા પર જઈ શકો છો. મેરિડ લાઈફમાં મધુરતા વધશે.  ભાઈ-બહેનના સંબ્ંધ પહેલા કરતા સારા થશે. માતા-પિતાનો પૂરો સહયોગ મળશે.  ઓલ્ડ ફ્રેંડ્સ સાથે કોન્ટેક્ટ વધશે. વ્યસ્તતા છતા લાઈફ પાર્ટનર પૂરો સહયોગ કરશે. 
 
એક્યુકેશન - વર્ષ 2017ની શરૂઆતમાં સ્ટુડેંટ્સને અભ્યાસ સહેલી લાગશે અને એક્ઝામનો ભય પણ નહી સતાવે. કૉમ્પેટેટિવ એક્ઝામના સ્ટુડેંટ્સની કંસટ્રેશન કાયમ રહેશે. મેમોરી પાવરમાં સુધારથી કઠિન વિષયો સહેલાઈથી સમજવામાં સફળ થશો.  વાંચવા લખવામાં રસ વધશે. રિસર્ચ સાથે જોડાયેલા સ્ટુડેંટ્સને મહેનત કરતા વધુ સારુ પરિણામ મળશે.  લિટરેચર સ્ટુડેંટ્સ માટે સમય અનુકૂળ છે. એંજિનિયરિંગ કે મેડિકલ સ્ટુડેંટ્સને મહેનત કરી પૂરી તૈયારી રાખવી પડશે.  ગવર્નમેંટ એક્ઝામમાં સફળતાના પૂરા યોગ છે. કોમ્પેટેટિવ એક્ઝામના પરિણામ અપેક્ષા કરતા વધુ સારા હોઈ શકે છે. કૉન્ફિડેંસ વધવાથી કેરિયરમાં આવનારા અવરોધ દૂર થશે. 
 
પ્રોફેશન - વર્ષ 2017ની શરૂઆત ધીમી ગતિથી થશે. પ્રથમ ચારમાસિકના અંત સુધી પ્રોફેશનમાં સમસ્યાઓ રહી શકે છે. ઓફિસનુ વાતાવરણને ગંભીરતાથી લો. ઉચ્ચઅધિકારીઓ સાથે તાલમેલ બનાવીને ચાલો. કોઈપણ પ્રકારના વિવાદથી બચો અને સંયમથી કામ લો. સર્વિસ ટ્રાંસફરની શક્યતા છે. નોકરીની શોધમાં સફળતા મળશે.  સર્વિસમાં પરિવર્તનની તકો આવશે.  બિઝનેસ માટે સમય અનુકૂળ રહેશે. ટ્રેંડિગ વધશે જેનાથી આર્થિક મજબૂતી આવશે.  નવા કાર્યમાં ભાગ્યનો સાથે મળશે.  લંબાયેલા કાર્ય સંપન્ન થશે અને 
તમે રાહતનો શ્વાસ લેશો.  તમારા પ્રોગ્રેસથી વિરોધીઓની સંખ્યા ઝડપથી વધશે.  બિઝનેસ એસોસિએટ્સ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.  રિસ્કી કાર્યોમાં રોકાણથી બચો નહી તો આર્થિક નુકશાન થઈ શકે છે.  લેવડદેવડમાં સાવધાની જરૂર રાખો. 
 
લવ - વર્ષ 2017માં રોમાંટિક અફેયર્સમાં વ્યસ્તતા વધશે અને રિલેશનશિપમાં મજબૂતી આવશે. બધી ચિંતાઓ છોડીને ખુશીના આ ક્ષણોનો અનુભવ કરો.  વ્યસ્ત રહેવાને કારણે લવ અફેયર્સ માટે સમય ઓછો મળી શકે છે. તમારા લવ પાર્ટનરને તમારી સફળતા અને ખુશીમાં સામેલ કરો.  લવરને ખુશ રાખવા માટે તમે ઉપહારોનુ આદાનપ્રદાન કરી શકો છો. લવ પાર્ટનરની સાથે કોઈ સ્થાન પર ફરવા જવાનો કાર્યક્રમ બનાવી શકો છો. તમે કોઈ વિશેષની તરફ આકર્ષિત થઈ શકો છો અને અપોઝિટ સેક્સ સાથે તમારી નિકટતા અને મિત્રતા કાયમ રહેશે. 
 
ફાઈનેંસ - વર્ષ 2017માં તમારી રેગ્યુલર ઈનકમ કાયમ રહેશે. આ વર્ષે અચાનક લાભ પ્રાપ્તીના યોગ છે. તમે નવી ઈનકમ સોર્સ પેદા કરવાનો પ્રયાસ કરશો. આ વર્ષે ખર્ચ પર નિયંત્રણ રાખવો પડશે.  વર્ષના મધ્ય પછી સર્વિસમેનને મહેનતનુ ફળ વેતન વૃદ્ધિના રૂપમાં મળી શકે છે.  ફાઈનેંસિયલ લેવલમાં વધી શકે છે. સરકારી વિભાગોમાં ફસાયેલો પૈસો મળી શકે છે. સાવધાનીથી કરવામાં આવેલા ઈનવેસ્ટમેંટ સારો લાભ આપી શકે છે.  કોઈને પૈસા ઉધાર આપવાથી બચો નહી તો નુકશાન થઈ શકે છે.  લાબા સમયના રોકાણ માટે આ સમય ઉત્તમ ચાલી રહ્યો છે.  વર્ષનો અંત તમારે માટે લાભદાયક સાબિત થશે.  

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

KARK Rashi Varshik rashifal 2025 in Gujarati : કર્ક રાશિ માટે 2025 નુ રાશિફળ અને ઉપાય

Horoscope Isht Dev: રાશિ મુજબ કયા દેવતાની પૂજા કરવી જોઈએ ? અહી જાણો તમારા ઈષ્ટ દેવ કોણ છે ?

Numerology horoscope 2025- અંક જ્યોતિષ મૂળાંક 8 માટે વર્ષ 2025

2 ડિસેમ્બર રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

Ank Jyotish 2025 - મૂળાંક 6 આ વર્ષે ખાસ ઓળખ બનશે

આગળનો લેખ