Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં કયું ઘી વાપરવાથી વરસે છે દેવી-દેવતાઓની કૃપા

Webdunia
બુધવાર, 16 ઑગસ્ટ 2017 (18:07 IST)
સનાતન ધર્મમાં ધાર્મિક અનુષ્ઠાનો ધાર્મિક સંસ્કારો અને શુભ અવસરો પર ઘણી બધી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. . જેનાથી દેવી--દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે. આમ તો બધી સામગ્રીઓનું  પોતાનું અલગ  મહત્વ છે પણ ઘી નુ વિશેષ  સ્થાન છે. જુદા-જુદા પ્રકારના ઘી બજારમાં સરળતાથી મળે છે. પણ ગાયના દૂધથી બનેલ ઘી દેવી -દેવતાઓને અર્પણ કરવું જોઈએ. 
 
હિંદૂ ધર્મમાં ગાયને માતાનું  સ્થાન મળ્યું છે અને હમેશા ગાયની પૂજા કરવામાં આવે  છે અને તેમાં 36 કરોડ દેવી-દેવતાઓનો વાસ ગણાય છે. ગાયના ઘી નો દીવો  પ્રગટાવવો  અને તેનાથી  બનેલ પ્રસાદનો ભોગ લગાવવાથી દેવી- દેવતા  શીઘ્ર  કૃપા વરસાવે છે. 
 
વૈજ્ઞાનિક નજરે જોઈએ તો 10 ગ્રામ ગાયના ઘી દ્વારા હવન કરવાથી વાયુ-મંડળમાં આશરે 1 ટન ફ્રેશ ઑકસીજનનો નિર્માણ કરી શકાય છે. આથી આપણા ઋષિ મુનિયો મંદિરોમાં ગાયના ઘીનો દીવો  અને ધાર્મિક અનુષ્ઠાનમાં એનો પ્રયોગ કરવાનું  કહ્યું છે. આ ઘી માં વાતાવરણમાં ફેલાતા પરમાણુ વિકિરણોને હટાવાવાની અદભુત ક્ષમતા હોય છે. 
 
- સાંજના સમયે ઘરમાં કેસર નાખી ઘીનો દીપક પ્રગટાવાથી રોગોનો નાશ થાય છે. 
 
- દાંપત્યના ઝઘડાને પ્રેમમાં ફેરવવા માટે રાતે સૂતા પહેલા વાસણ ઘસવાના સ્થાનને સાફ કરીને ગાયના ઘીનો દીપક પ્રગટાવો. 
 
- સોમવારે શિવલિંગ પર ગાયનું  ઘી અર્પિત કરો આથી શારીરિક બળ મળે છે. 
 
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments