Biodata Maker

ASTRO કહેશે, કેવા છો તમે -જાણો તમારા ગુણ-અવગુણ

જાણો તમારા ગુણ-અવગુણ

Webdunia
સક્સેસનો મૂળમંત્ર છે તમારી ઉણપોને જાણીને તેને સુધારવી અને તમારા ગુણોને જાણીને તેને નિખારવા.

રાશિયો આપણને સ્વભાવના ગુણ-અવગુણ બંને વિશે સ્પષ્ટ સૂચના આપે છે. આવો જોઈએ રાશિમુજબ તમારા ગુણ-અવગુણ.

મેષ રાશ િ - દિલના સાફ, મહેનતી, જીભેથી કડવા, મેચ્યોરિટી મોડા આવે છે.

વૃષભ રાશિ - ભાવુક, કલાકાર, સહૃદય પરંતુ આળસ અને અહંકર તેમના માર્ગની રુકાવટ બને છે.

મિથુન રાશિ - ડિટર્માઈન, હાર્ડવર્કિંગ પરંતુ ખોટા ડિસીજન લે છે. કાયમ અનિર્ણયની સ્થિતિમાં રહે છે.

કર્ક રાશ િ - ભાવુક, નિશ્ચલ, બુદ્ધિમાન પરંતુ જલ્દી ઈંફ્લુએસમાં આવે છે અને ખોટી સંગતમાં પડે છે.

સિંહ રાશ િ : મહેનતી, સારા સ્વભાવના, તેજ હોય છે, પરંતુ અતિ અહંકાર અને સ્વંયને સારા સમજવા તેમની મુશ્કેલી બની જાય છે.

કન્યા રાશ િ : સમજદાર, બુદ્ધિમાન, મહેનતી પરંતુ યોગ્ય નિર્ણય ન લેવો અને ડરપોક, ચિડચિડા હોવુ તેમની કમી બની જાય છે.

તુલા રાશિ : ફોકસ્ડ, ઓબ્જર્વેંટ અને તરત જ નિર્ણય લે છે, પરંતુ ઘણીવાર ભાવુકતા, અતિ આત્મવિશ્વાસ અને બીજાનુ ન સાંભળવુ તેમને મુશ્કેલીમાં નાખી દે છે.

 
N.D
વૃશ્ચિક રાશિ - ખિલદંડે, હોશિયાર, સમજદાર હોય છે, પરંતુ જીભની કડવાશ, હાઈપર હોવુ અને ઉતાવળ તેમને નુકશાન કરે છે.

ધન રાશિ - હોશિયાર, મહેનતી, મૂડ સ્વિંગ્સ, જીભથી તેજ, અહંકાર અને શ્રેષ્ઠતાના ભ્રમના શિકાર હોય છે. કોઈની સાથે મુશ્કેલીથી બને છે.

મકર રાશિ - પરિશ્રમી, દૂરદર્શી અને ઈનોવેટિવ, પરંતુ ચિડચિડા અને જીભના તેજ, ઈંફ્લુએંસમાં જલ્દી આવે છે.

કુંભ રાશ િ - હોશિયાર, સહ્રદય પરંતુ દુવિદ્યાવાળી માનસિકતા અને ખોટા નિર્ણયને કારણે મુશ્કેલીમાં આવે છે.

વિશેષ - પોતાની કમીઓને સુધારીને ગ્રહોને ઠીક કરી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સ્મૃતિ મંધાના એન્ડ કંપની બીજી વખત બની ચેમ્પિયન, RCB એક જ સમય પર IPL અને WPL ચેમ્પિયન બનનારી પ્રથમ ફ્રેન્ચાઇઝી

મેઘાલયમાં કોલસાની ખાણમાં મોટો બ્લાસ્ટ, અનેક મજૂરોના મોત

Honeymoon Murder 2.O: અંજૂ-સંજૂના પ્રેમમાં આશીષની ચઢી બલિ, લગ્નના 3 મહિના પછી હત્યારી દુલ્હને રચ્યુ ખતરનાક ષડયંત્ર

પીએમ મોદીની સાથે અપ્રિય ઘટના બની શકતી હતી, સ્પીકર ઓમ બિરલાનો સનસનીખેજ ખુલાસો - 'મારા કહેવાથી જ પીએમ સદનમાં આવ્યા નહી'

Bharat Taxi launch - અમિત શાહનો માસ્ટર સ્ટ્રોક છે ભારત ટેક્સી, કેવી રીતે ખતમ થશે ઓલા-ઉબરનો ઝગડો ? 4.5 કરોડ લોકોને મળશે નોકરી

આગળનો લેખ
Show comments