Webdunia - Bharat's app for daily news and videos

Install App

weekly rashifal- 19 થી 25 ફેબ્રુઆરી

Webdunia
રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (11:22 IST)
મેષ - આ અઠવાડિયામાં  લોકોની માનસિક સ્થિતિમાં ઉતાર ચઢાવ થશે થોડા દિવસ સુધી મૂડ સારું રહેશે તો થોડા દિવસ મૂડ ઑફ પણ રહેશે . આ સિવાય શનિ મંગળ કોઈની નોકરીમાં તરક્કી આપશે તો કોઈના માટે અશુભ થઈ શકે છે. મકર રાશિના બુધ-શુક્રથી બિજનેસમાં અચાનક મોટા ફાયદા થશે. ખાસ કરીને આકસ્મિક 
ઘા થી સંભળીને રહો. 
વૃષ - આ અઠવાડિયાના શરૂઆતી દિવસોમાં તમને દુશ્મનો પર જીત મળશે.  ગોચર કુંડળી મુજબ ચંદ્ર્મા પાંચમા ભાવથી સાતમા સુધી જશે. આ સમયે તમારે એક્સીડેટથી બચીને રહેવું. આ સાત દિવસોમાં તમે ઘાયલ  પણ શકો છો.  અઠવાડિયાના છેલ્લા  દિવસોમાં ચંદ્રમા તમારી રાશિથી સાતમા રાશિમાં આવી જશે તો રૂટીન કામ પૂરા થઈ જશે. આત્મવિશ્વાસ વધશે. દાંમપ્ત્ય જીવનમાં મધુરતા વધશે પ્રોફેશનલ લાઈફ માટે સમય ઠીક રહેશે . અઠવાડિયાના છેલ્લા દિવસોમાં રોકાણ કરવાનું  મન બની શકે છે. 
 
મિથુન - આ અઠવાડિયાના શરૂઆતી દિવસોમાં તમને થોડા સાવધાન રહેવું પડશે. ચંદ્ર્મા તમારી રાશિથી ચૌથી રાશિમાં હોવાથી માનસિક તનાવ અને નુક્શાન કરી શકે છે. અઠવાડિયાના વચ્ચેના સમય સારો  રહેશે . ત્યારે તમારા અવરોધો ખત્મ પણ થઈ શકે છે. આ અઠવાડિયા પિતાથી વૈચારિક મતભેદ પણ થઈ શકે છે. સંભાળીને રહેવું . મંગળ પણ તમારી રાશિના સામે શનિ સાથે થશે તો થોડા પરેશાન થઈ શકો છો. માતાથી અપેક્ષિત સહયોગ મળશે. અઠવાડિયાના શરૂઆતી દિવસોમાં તમને કોઈ વિશ્વાસ પાત્ર માણસનો સહયોગ પણ મળી શકે છે. ભાવુક થઈને કોઈ નિર્ણય ન લો. અઠવાડિયાના અંત ઠીક રહેશે. રોકાયેલા કામ તો પૂરા થશે પણ એના પરિણામ અપેક્ષાકૃત ઓછા થશે. 
 
કર્ક - અઠવાડિયાના પૂર્વાર્ધ તમારી આશા મુજબ શુભ ફળ પ્રદાન કરો. એવું નહી લાગે છે. તમારી મનની ચિંતા અને વૈચારિક ઉથલ-પાથલમાં ગૂંચાયેલું રહેશે , એના કારણે તમે કોઈ ઠોસ નિર્ણય પર પહોંચી નહી શકશે. માનસિક સુવિધા તમારા માટે અનિદ્રાની સમસ્યા પણ ઉતપન્ન કરશે. આત્મવિશ્વાસ પણ ઓછું રહેશે એવું લાગે છે અને સ્વાસ્થયથી સંબંધિત મુશ્કેલી રહેશે. સરકારી કામમાં મુશ્કેલી આવશે કે કોઈ માણસથી પરેશાની રહેવાની શકયતા છે. 
 
સિંહ - આ અઠવાડિયાની શરૂઆતમાં પહેલા દિવસ મિત્ર , સગા સંબંધીઓ સાથે મોજ મસ્તી માટે કે ધંધા કે નોકરીના સંબંધમાં બહાર જવાના યોગ બની શકે છે. 21 અને 22 તારીખને સ્વાસ્થય સંબંધી શિકાયતો રહી શકે છે. જેમાં ખાસ કરી વાયુ કે પેટની તકલીફ રહેવાની પ્રબળ શકયયા છે. દુવિધા અને ચિંતાના કારણે કામમાં એકાગ્રતા નહી લાવી શકે. આમ તો અઠવાડિયાનો ઉતરાર્ધ તમારા માતે શુભ રહેશે. 
 
કન્યા - અઠવાડિયાના પૂર્વાર્ધમાં તમારા નવા કામ શરૂ થશે અને જૂના કાર્ય પૂર્ણ પણ થશે. નવા ધંધા-નોકરીની શરૂઆત માટે અનૂકૂળ સમય છે. વિદેશગમનના પ્રબળ યોગ બની રહ્યા છે. આમ તો આ સમયે સરકારી કામમાં મુશ્કેલી આવશે. ધંધા અને નોકરી માટે યાત્રાના યોગ પણ બનશે. કોઈ નવા કાર્ય શરૂ કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. કોઈ પણ વિષય માં ખૂબ વિચારીને, જરૂરી લાગે તો વિશેષજ્ઞોની સલાહ લઈને કામ કરવું હિતકારી થશે. તમારા ગુસ્સા અને આવેશને નિયંત્રણ રાખવું જરૂરી છે. 
 
તુલા  - આ અઠવાડિયાની શરૂઆતી સમય તમને દુવિધા, ચિંતા અને પારિવારિક ક્લેશ આપવું રહેશે તમને વાણી પર સંયમ ન રાખવાથી પરિવારમાં ભાઈ-બેન અને પિતા સાથે મતભેદ ઉભા થવાના યોગ બની રહ્યા છે. જે લોકોના કમિશનના કમા છે તેણે અઠવાડિયાના મધ્યભાગમાં લાભ થશે. આ સમયે તમે આધ્યાત્મિક 
ચિંતનમાં વધારે સમય પસાર કરશો. કોઈ મંદિર કે ધાર્મિક સ્થળ પર જવાની ઈચ્છા થશે. શક્ય હોય ત્યાં સુધી કોઈની જામીનદાન ન બનવું. શત્રુઓ , પ્રર્તિસ્પર્ધી કે તમારાથી ઈર્ષ્યા રાખતા લોકોથી સાવધાન રહેવું. 
 
વૃશ્ચિક - આ અઠવાડિયા કોઈ પણ ગ્રહ રાશિ નહી બદલી રહ્યા છે. અઠવાડિયાની શરૂઆતમાં એક દિવસ ખર્ચની માત્રા વધારે રહેશે. આ દિવસે ગુસ્સા અને આવેશની માત્રા વધારે રહેશે. 21 અને 22 તારીખ તમારા માટે દુવિધા , ચિંતા અને કોઈ વિષયમાં નિર્ણય લેવામાં ભ્રામક રહેશે. આ સમય કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવું. જો કોઈ નિર્ણય લેવા બહુ જરૂરી હોય તો કોઈની મદદ લો કે ભલા-બુરા દરેક પક્ષના વિચાર કર્યા પછી જ આગળ વધવું નહી તો જલ્દબાજીમાં લીધેલું નિર્ણય તમને આર્થિક નુકશાન કરાવશે કે બીજા કોઈ પ્રકારથી નુકશાન પહોંચાડશે. તમને સ્વાસ્થયની તકલીફ પણ રહી શકે છે. 
 
ધનુ  - આ અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. પ્રથમ દિવસ ચંદ્રના લાભ સ્થાનથી પસાર થવાથી તમને લાભ અને આવક થશે. ત્યારબાદ 21 અને 22 તારીખને તમે માનસિક દુવિધા અને ચિંતા , કામમાં તકલીફ અનુભવ થશે. જલ્દબાજી કરવાથી તમારા  કોઈ કામ બગડશે કે નુકશાન થવાની શકયતા છે.આ સમયે તમારા ગુસ્સા કે આવેશના કારણે કોઈની સાથે ઉગ્ર વિવાસ કે ઝગડા થઈ શકે છે. જીવસાથી સાથે પણ વ્યવહારમાં સમાધાનકારી માર્ગ અજમાવો. ખર્ચની માત્રા વધશે. 
 
મકર - આ અઠવાડિયા કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન નહી કરી રહ્યા છે. અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા આવક ઉધાર-વસૂલીની નજરે લાભદાયી રહેશે. પણ વર્તમાન સમયમાં કોઈ મિત્ર કે વિશ્વસનીય વ્યક્તિ દગો આપી શકે છે . ખાસ કરીને કોઈના વિશ્વાસે કામ ન મૂકવું કે આર્થિક લેવડદેવડ , દસ્તાવેજી કાર્ય , કોઈ કાગળ પર સહી-મોહર લગાડવામાં બીજા લોકો પર અંધવિશ્વાસ ન કરવું. વડીલના સહયોગ મળી શકે છે. 
 
કુંભ - આ અઠવાડિયા કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન નહી કરી રહ્યા છે. અઠ્વાડિયાનો પૂર્વાર્ધમાં તમને પૈસાની ખેંચતાણ તો નહી રહેશે પણ તમારા ઉપર લક્ષ્મીજીના ચારે હાથ રહે એવી પન આશા ન રાખવી. તમારા નિર્ણય લેવામાં ગૂંચવણનો અનુભવ થશે. તમારા ભાગ્ય અંતિમ ઘડી પર તમને પીઠ જોવાઈ હાલી ગયા હોય એવું અનુભવ કરશો. હાથ આવેલું લાભ અંતિમ ઘડીમાં છીનાઈ પણ  શકે છે. વર્તમાન સમયમાં પરિવારમાં શુભ આયોજન થશે અને પરિજનની જરૂરતની પૂર્તિ માટે વધારે ખર્ચ થશે. અઠવાડિયાનો ઉતરાર્ધ તમારી આવકમાં વૃદ્ધિ કરાવતા વાળું રહેશે. 
 
મીન- આ અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે ખાસ શુભ ફળદાયી જોવાઈ નહી રહ્યા છે. સાસરા પક્ષમાં વિવાદ થઈ શકે છે. સાથે જ તમારા જ કામના સમયે કે રાસ્તામાં દુર્ઘટનાથી ચોટ લાગવાની પ્રબળ શકયતા છે આથી સાવધાન રહેવું. કોઈ પણ નિર્ણય લેવામાં દુવિધાનો અનુભવ થશે. આ સમયે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન કરવું અને જો નિર્ણય લેવા જરૂરી થઈ જાય તો કોઈની સલાહ લઈને જ કામ કરવું. ગુસ્સા અને આવેશ પર નિયંત્રણ રાખવું. શકય હોય ત્યાં કોઈ પણ માણસ સાથે વ્યર્થ વિવાદ થી બચવું. 
 

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

19 Decembe Daily Rashifal - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃષ્ણ ભાગવાનની કૃપા

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

આગળનો લેખ
Show comments