Biodata Maker

સાપ્તાહિક રાશિફળ - 8 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી 2017

Webdunia
રવિવાર, 8 જાન્યુઆરી 2017 (12:20 IST)
મેષ- આ અઠવાડિયા સૂર્ય તારીખ 14-01-2017 ને સવારે 7.39 વાગ્યે ધનુ રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિથી નવમામાં ભ્રમણ કરે છે ધનુનો સૂર્ય પૂર્વાષાઢા નક્ષત્રમાં તારીખ 8,9, 10, 11 સુધી આર્થિક વિષયોમાં મધ્યમ અને તારીખ 12, 13, 14 સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં શ્રેષ્ઠ પરિણામ આપશે. તમારી રાશિથી નવમાંમાં ભ્રમણ કરતા વહ્રી બુધ મૂળ નક્ષત્રમાં સ્થિત હોવાથી કામમાં અવરોધ ઉત્પન્ન કરશે. તમારી રાશિથી અહિયરમાં ભ્રમણ કરતા કુંભ રાશિના પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં શારીરિક અને માનસિક સ્થિતિ મજબૂર રાખશે. 
 
વૃષભ- આ સમયે તમારું ચંદ્ર ધીમે ગતિના ગ્રહ શનિના ઠીક સામેથી ગ્રહણ કરશે. તેના કારણે તબીયત નરમ-ગરમ રહેવાની શક્યતા  ગણેશજી જોઈ રહ્યા છે. તમારી માતાની તબીયત બગડી અને માતાથી મનમુટાવ હોવાની શકયતા પણ ઈંકાર નહી કરી શકાય છે. આમ ત તેમની ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરવાના કારણે આર્થિક સ્થિતિ સુધરશે અને પરિવારના સાથે સરસ વ્યતીત કરી શકે છે. આર્થિક યોજના પૂર્ણ થશે. લોન કે ઉધારવસૂલી જેવા કાર્યનો ઉકેલ નિકાળશે. 
 
મિથુન- આ અઠવાડિયામાં તમારા સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે . સમાજમાં થતા શુભ કાર્યમાં તમે ઉત્સાહથી ભાગ લેશો . અઠવાડિયાના પહેલા દિવસ તમારા ઘરમાં શુભ કે ધાર્મિક કાર્યનો આયોજન થઈ શકે છે. લગ્નના ઈચ્છુક જાતકને પહેલા દિવસ કોઈ યોગ્ય માણસ સાથે મુલાકાત થઈ શકે છે. કે કહી વાત ચાલી હોય તો ત્યાંથી સકારાત્મક જવાબ થઈ શકે છે. તમારી કુંડળીમાં લાભેશ , ભાગ્યેશ , કમ્રેશ અને સુખેશનો શુભ પરિવર્તન છે. ધન સ્થાનના માલિકનો લાભ સ્થાનથી ભ્રમણ થશે. 
 
કર્ક- આ અઠવાડિયા તમારા માટે ખૂબ ભાગદોડ વાળા જોવાઈ રહ્યા છે. કાર્યક્ષેત્રના સંબંધમાં આ અઠવાડિયા તમારા ઘરથી દૂર લાંબી યાત્રા કરવાની પણ તૈયારી રાખવી પડશે. તેમના કારણે પરિવારને પર્યાપ્ત સમય ન શકે એવું થઈ શકે છે. આર્થિક વિષયોમાં સંભળીને આગળ વધવું પડશે. તારીખ 9 અને 11 વચ્ચે કોઈ ન કોઈ લાભનો કામ થઈ શકે છે. તમારી કોઈ ઈચ્છા કામ કરવાની તૈયારી છે તો તમેન 9 થી 11 તારીખમાં તે માટે પ્રયાસ કરવા જોઈએ. 
 
સિંહ- આ અઠવાડિયા સૂર્ય-બુધ ધનુમાં મંગળ -શુક્ર , કુંભમાં શનિ-વૃશ્ચિકમાં , ગુરૂ-કન્યામાં , રાહુ-કેતુ -સિંહ તુલામાં ભ્રમણ કરી રહ્યા છે . તારીખ 14 સૂર્ય મકરમાં ભ્રમણ કરી રહ્યા છે. તારીખ 8, 9 જાતકો માટે શુભ જોવાઈ રહી છે. સરકારી કામમાં લાભ થશે. કાર્ય સફળ થતા અનુભવ થશે. જો કોર્ટ-કચેરીમાં કોઈ કેસ ચાલી રહ્યા છો તો તેમના પરિણામ તમારા પક્ષમાં રહેશે. પૈતૃક સંપત્તિથી સંબંધિત વિવાદ હોય તો તેમનો સમાધાન આવવાથી પણ ફાયદા થશે. 
 
કન્યા- અઠવાડિયાની શરૂઆતમાં લાભેશ ચંદ્ર ભાગ્યસ્થાનમાં તેમની ઉચ્ચ રાશિમાં છે આથી તારીખ 8 અને 9 તારીખ તમારા માતે લાભકારી થશે. વડીલની તરફથી ફાયદા થશે. ધાર્મિક સ્થળ જવાનો કાર્યક્રમ બનશે. ભાઈબેન સાથે સંબંધમાં વાદ-વિવદ ન હોય તેમની વચ્ચે આ અઠવાડિયા વાતચીત થવાના યોગ છે. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

'દહી-ચૂડા' લાલુ પરિવારમાં મીઠાશ લાવી, લાલુ યાદવ પોતે પહોંચ્યા મોટા પુત્ર તેજ પ્રતાપના ઘરે

કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાંથી મોટા સમાચાર: ઘીના વેચાણની આડમાં લાખો રૂપિયાની ઉચાપતના આરોપો.

ચિપ્સના પેકેટમાંથી રમકડું કેવી રીતે ફૂટ્યું? 8 વર્ષના છોકરાએ એક આંખમાં દૃષ્ટિ ગુમાવી

Taj mahal Free Entry- તાજમહેલમાં ત્રણ દિવસ માટે મફત પ્રવેશ, શાહજહાંના ઉર્સ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે

અમેરિકાએ 100,000 વિઝા રદ કર્યા છે, જેનાથી 8,000 વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે

આગળનો લેખ
Show comments