Webdunia - Bharat's app for daily news and videos

Install App

weekly astrology- 26 માર્ચ થી 1 અપ્રેલ સુધી

Webdunia
રવિવાર, 26 માર્ચ 2017 (11:29 IST)
મેષ- સપ્તાહ આર્થિક ક્ષેત્ર અને સંતાન માટે મધ્યમ કહેવાઈ શકે છે. આવક અને ખર્ચના પલડા સમાન સ્થિતિમાં હોવાથી અઠવાડિયાના અંતમાં તમને હાથમાં વધારે રો કડ ન રહે એવી શકયતા રહેશે.શારીરિક અને માનસિક સ્થિતિ મજબૂત રહેશે આ સમયે મેડિટેશન અને ધ્યાન દ્વારા માનસિક સ્થિરતા અને એકાગ્રતા વધારી શકે છે. 
દેવસ્થાનની યાત્રા કરવી પારિવારિક સંબંધ, દાંમપ્ત્ય જીવન આર્થિક લાભમાં પ્રતિકૂળતા ઉદભવ થઈ શકે છે. 
 
 
વૃષભ- કામમાં મન નહી લાગશે. 27, 28 તારીખના સમયે તમારું સમય સરસ વીતશે. આ સમયે કોઈ નાનું  લાભ થઈ શકે છે. આવતા સમય માટે કોઈ ધંધા સંબંધી યોજના બનાવી શકો છો. તમારા દુશ્મન નબળા પડી શકે છે. શત્રો ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો. આર્થિક વિષયમાં આ સમયે કોઈ મોટું ખ્રચ હોવાના યોગ બનશે. સંતાનને વિદેશ મોકલવા માટે ખર્ચ થશે. સ્ત્રીઓ માટે સમય સરસ છે. જીવનસાથીનો પ્રેમ મળવાના પોરા યોગ બનશે. 
 
મિથુન- આ અઠવાડિયા ભાગ્યવૃદ્ધિથી સંબંધિત અવસર મળશે. આર્થિક ભાગ્યના બાબતમાં સમય ઉત્તમ રહેશે. 28, 29  તારીખના દિવસે મીનના ચંદ્ર તમારી રાશિથી દસમા અર્થાત કર્મસ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે. તમારા પ્રેફેશનલ કાર્યમાં પ્રગતિ થશે. આ સમયે તમે નવા પ્રોજેક્ટ હાથમાં લઈ શકો છો. પિતાના સાથે સામંજસ્ય રહેશે. સાર્વજનિક જીવનમાં યશ, માન પ્રતિષ્ઠા મળશે. 30, 31 તારીખના દિવસે મેષના ચંદ્ર તમારી રાશિથી ગ્યારમા અગ્નિ તત્વના ગ્રહ મંગળથી ઉપર ભ્રમણ કરી રહ્યા છે તેથી આર્થિક લાભ થશે. 
 
કર્ક- આ અઠવાડિયા સ્વાસ્થયના બાબતમાં નબળા  રહેશે. તમે માનસિક અને શારીરિક બન્ને રૂપથી અસ્વસ્થ રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં 26, 27 તારીખને સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખવું. 28, 29ના આસપાસ કેટલાક નવીન કાર્યની શરૂઆત થશે. આર્થિક લાભ મળી શકે છે. ઉધાર-વસૂલી કે લોન જેવા પ્રશ્નો પણ સમાધાન થઈ શકે છે. ભાગ્યનો સાથે મળી રહ્યા હોય એવું અનુભવ થશે. વિપરીત લિંગ સભ્યની તરફ તમારી નજીકતા વધશે. જે લોકો પહેલાથી પ્રેમ સંબંધમાં છે એ લગ્નના વિષયમાં વિચાર કરશે અને પરિવારની સાથે આ વિષયમાં ચર્ચા કરશે તો સકારાત્મક જવાબ મળી શકે છે. 30, 31 તારીખની આસપાસ કોઈ વ્યવસાયિક કાર્યથી કોઈથી ભેંટ થઈ શકે છે. 
 
સિંહ- ધંધામાં લાભ થશે.. પતિ-પત્નીના વચ્ચે મનમુટાવ બન્યું રહેશે. ભૂલભરેલું ઉતપ્ન્ન થશે. 27,28 તારીખના દિવસે ચંદ્રના આઠમા સ્થાનમાં સૂર્ય-શુક્રના સાથ હોવાથી આમોદ-પ્રમોદ પર ખર્ચ થશે. ઘરમાં સુખ સુવિધાઓ વધારવા માટે નવી વસ્તુઓની ખરીદારી કરશે. 29-3- તારીખને ચંદ્ર રાશિ પરિવર્તન કરીને નવમા સ્થાનમાં મંગળ-બુધના સાથે આવશે. તેનાથી સંતાનની સાથે મતભેદ થઈ શકે છે. બાળકો પર ગુસ્સા ન કરવું અને વાદ-વિવાદથી દૂર રહેવું. આ દિવસો તમારા કામમાં દુશ્મન નુકશાન પહોંચાડી શકે છે. તેથી દુશ્મનોત્થી સાવધાન રહેવું. 
 
 
કન્યા- અઠવાડિયાની શરૂઆતી દિવસોમાં નોકરીયાત  લોકોની સંભાળીને ચાલવું પડશે. સહકર્મિઓની તરફથી પર્યાપ્ત સહયોગ નહી મળશે અને તમારા કામની સાથે જેનું પ્રત્યક્ષ રૂપથી લેવું-દેવું ન હોય તેમાં પણ દખલ અંદજી કરવાની શકયતા છે. કામના સ્થાન પર તમારે પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે કેટલા જ વિરોધી સક્રિય 
થશે. તમને તમારી મેહનતનો ફળ મળતું જોવાશે. 30,31 તારીખ સામાન્ય રહેશે. વાહન ચલાવતા સમયે ધ્યાન રાખયું. 
 
તુલા- આ સમયમાં તમને શારીરિક થાક અનુભવ થશે અને અપાર્યપત ઉંઘના કારણે તમારા કેટલા કામ અધૂરા રહી જશે. કામ પૂરા ન હોવાથી તમને મન વયગ્ર રહેશે અને તમે વધારે બેચેન રહેશો. આ દિવસો તમે ખૂબ વયસ્ત રહેશે. ઘણા લોકોથી ભેંટ થશે.  કામના કારણે યાત્રાનો પણ આયોજન થશે. જરૂરતથી વધારે કામના કારણે તમે શારીરિક અને માનસિક થાકનો અનુભવ કરશો. સ્ત્રા વર્ગની તરફથી ઉત્તમ લાભની આશા છે તો તેના પૂર્ણ હોવાની શકયતા બની રહી છે. 
 
વૃશ્ચિક- અઠવાડિયાની શરૂઆતમાં ચંદ્ર પરિવાર સ્થાનમાં કેતુની સાથે યુતિ બનીને રહેશે. તમને પરિવારના સભ્યોની સાથે વાતચીત અને વ્યવહારમાં સંભળીને ચાલવું પડશે. ભણવા-લખવામાં અરૂચિ રહેશે. પ્રેમ સંબંધમાં અહંનો ટકરાવ ન હોય ધ્યાન રાખશો. શેયર બજાર કે સટ્ટાબાજીની તરફ તમે આકર્ષિત થશે. બીજાની 
વાત અને અફવાહ પર ભરોસા કરવાના બદલે યોજના પૂર્વક સોદા નક્કી કરવાની સલાહ છે.  
 
ધનુ- અઠવાડિયા શરૂઆતમાં નાના ભાઈ બેનસાથે વિવાદ હોવાની શકયતા છે. નોકર-ચાકરથી પરેશાનીની શકયતા જોવાય તો તેની સાથે વ્યવહારમાં સાવધાની રાખવી. વાણીમાં સંયમ રાખવું. આ સમયે બેકારના ખર્ચ વધાવાની શકયતા હોવાથી ખર્ચમાં નિયંત્રણ રાખવું. આ સમયે તમે ધર્મ અને નિજી શૌક બન્નેમાં સમાન 
રૂપથી ધ્યાન આપશો. સ્વજન સાથે ધાર્મિક યાત્રા કે ભ્રમણ સ્થલ પર જઈ શકો છો. ગર્ભવતી મહિલાઓને આ સમયે સ્વાસ્થયના વધારે ધ્યાન રાખવું પડશે.
 
મકર- 26,27 તારીખના સમયે પૈસાની લેવડ-દેવડ ન કરવી. 27 તારીખને બુધ મેષ રાશિમાં પરિવર્તન કરશે. જેનાથી જાતકની નોકરીમાં અને સુખ-સુવિધામાં પ્રગતિ થશે. મકાન લેવા માટે અઠવાડિયા ઉત્તમ છે. 28 તારીખને ચંદ્ર મીન રાશિમાં પરિવર્તન કરશે. આ અઠવાડિયા તમારાથી વરિષ્ટ 
અધિકારીઓથી લાભ થતું જોવાશે. કે સરકારથી સંબંધિત કામમાં સરળતા પૂર્ણ હોવાથી અનુભવ થશે..  27,28 તારીખના સમયે બિજનેસમાં ફાયદા થશે. સંતાન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 
 
કુંભ-  26,27 તારીખના સમયે તમે ફરીથી પ્રગતિ પર ધ્યાન આપશો. તમારા મન કામમાં લીન રહેશે. જીવનસાથીના સાથે મેલમિળાપ પણ સરસ રહેશે. લગ્નના ઈચ્છુક લોકો માટે લગ્નના યોગ બનશે. 28 અને 29 તારીખના સમયે સૂર્ય અને ચંદ્રની યુતિ હોવાથી સરસ યોજના બનાવશો. સારી ખબર મળશે અને પરિવારના સભ્યો વચ્ચે સાંમજ્સ્ય જોવા મળશે. 30,31તારીખના સમયે તમારા અધૂરા કાર્ય પૂર્ણ થશે. ધનપ્રાપ્તિ થશે. 
 
મીન- પરિવારમં આનંદ ઉલ્લાસનો વાતવરણ  જોવા મળશે. તમે તમારી વાતથી બીજા લોકોને પ્રભવિત કરીને ધન પ્રાપ્તિ કરશે. તે સિવાય સગા સંબંધીઓથી ધન લાભ મળશે . શિક્ષામાં પ્રગતિ થશે.  30,31તારીખના સમયે ચંદ્ર તમારી રાશિથી બીજા ભવામા& મંગળ અને બુધ પર હોવાથી પરિવારમાં વિવાદ અને કલેશ થશે. કાર્યમાં વિફળતા અને નુકશાન થતું જોવાઈ રહ્યા છે.   1 - 4 - 7 તારીખના દિવસે તમને ધન-વસ્ત્ર વગેરેના સુખ મળશે. 

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

ક્ષત્રિય આંદોલન પુરૂ નથી થયું માત્ર વિરામ આપીએ છીએઃ રાજપૂત સંકલન સમિતીની જાહેરાત

રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ 3 મહિનાથી બંધ

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

આગળનો લેખ