Webdunia - Bharat's app for daily news and videos

Install App

Todays Astro ભવિષ્યફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 21.08.2017)

Webdunia
સોમવાર, 21 ઑગસ્ટ 2017 (07:49 IST)
મેષ (અ,,ઈ) : આજનો દિવસ મિશ્ર ફળ આ૫નાર હશે. આ૫ તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવો. શરીરમાં થાક, આળસ અને અશાંતિ રહે. ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. માનસિક તાણ હળવી થાય. ઉત્તમ દિવસ.

વૃષભ (બ,,ઉ) : સાવચેતીપૂર્વક ચાલવાની તકેદારી રાખવી. કોઇ પણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરવી. આ૫ની તબિયત નાદુરસ્ત રહે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખવી. કોઈ જૂના મિત્ર મળે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. રાત્રે ઓછું જમવું.

મિથુન (ક,,ઘ) : આપનો આ દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં ૫સાર થાય. વિજાતીય વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને‍ પ્રિયપાત્ર સાથે મનોરંજક યાત્રાપ્રવાસ કે ૫ર્યટન થાય. શક્ય છે કે કોઈ સ્ત્રીમિત્ર સાથે નવી મુલાકાત થાય.
કર્ક (ડ,હ) : આ૫નો દિવસ સારી રીતે ૫સાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આ૫ જે કોઇ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. ઓફિસમાં બઢતીની તક મળે.
સિંહ (મ,ટ) : દિવસ આનંદથી ૫સાર થાય. આ૫ વધારે ૫ડતા કલ્પનાશીલ બનશો. મૌલિક સાહિત્ય સર્જન કે કાવ્ય લખવાની પ્રેરણા થાય. પ્રિયજન સાથે રોમાંચકારી મુલાકાતનો પ્રસંગ બને. આપના કોઈ શુભચિંતક દ્વારા લખવાની નવી પ્રેરણા મળે. નવો લાભ મળે.

કન્યા (પ,,ણ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ હળવી થાય. આવક વધે તેવી શક્યતા. શરીર અને મનની સ્વસ્થતા નહીં જળવાય.

તુલા (ર,ત) : આ૫નો દિવસ શુભફળદાયી બને. ભાઇભાંડુઓ સાથે સુમેળભર્યા સંબંધો રહે તેમજ તેમની સાથે બેસીને ઘરના પ્રશ્નોની ચર્ચા કરો. નાનકડા ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.

વૃશ્ચિક (ન,ય) : સામાન્ય લાભનો દિવસ છે. બિનજરૂરી ખર્ચ ૫ર લગામ રાખવી. પારિવારિક કલહ-કલેશને અવકાશ ન મળે તેનું ધ્યાન રાખવું. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના લફરામાં ફસાવવું નહીં.

ધન (ભ,,ફ) : આ૫ તન-મનની સ્વસ્થતા જાળવી શકશો. આ૫ નિર્ધારિત કાર્ય કરી શકો. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. પ્રવાસની વિશેષ કરીને ધાર્મિક પ્રવાસની શક્યતાઓ છે. કોઈ સુંદર યુવતી તરફથી પ્રેમપ્રસ્તાવ મળે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ.
મકર (ખ,જ) : આ૫ને થોડુંક સાવધાનીપૂર્વક ચાલવાની સલાહ છે. આજે વ્યવસાયિક કાર્યોમાં સરકારી હસ્‍તક્ષેપ વધે. કોર્ટ-કચેરીના

કાર્યમાં સફળતા મળે. આવક કરતાં ખર્ચ વધારે થાય. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે.

કુંભ (ગ,,સ) : નવાં કાર્યો કે આયોજનોની શરૂઆત કરવા માટે શુભ દિવસ છે. નોકરી કે વેપારમાં લાભ મળવાની શક્યતા છે. મિત્રો, ખાસ કરીને સ્ત્રીમિત્રો તરફથી લાભ મળે. વાહન ચલાવવામાં કાળજી રાખવી.

મીન (દ,,,થ) : આપનો દિવસ અત્‍યંત શુભ ફળદાયી નીવડશે. કાર્યસફળતા અને ઉ૫રી અધિકારીઓની કૃપાના કારણે આ૫ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. ઘણું સાચવવા છતાં ક્યાંક ઝઘડો થઈ બેસે.
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 
 

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments