rashifal-2026

VIDEO મંગળવાર 1 ઓગસ્ટ 2017 - આજે શુ કહે છે તમારી રાશિ.. સાંભળો વીડિયો

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (11:54 IST)
મેષ - આજે મેષ રાશિના જાતકોને અકસ્માત ચોરી કે વિવાદથી નુકશાન થવાની શક્યતા છે. જોખમ અને જામીનના કાર્યો ટાળો. ઉતાવળ કરશો નહી. અસ્વસ્થતા રહેશે. 
 
મેષ રાશિના લોકો માટે આજનો કલ્યાણકારી ઉપાય  - ૐ ચં ચન્દ્રમસે નમ: નો જાપ કરો 
 
વૃષભ - આજે તમને જીવનસાથીનો સહયોગ મળશે. કોર્ટ કચેરીના કાર્યો બનશે. પ્રસન્નતા રહેશે. સુખના સાધન મેળવી શકશો. લાભ થશે. 
 
વૃષભ રાશિના જાતકો માટે આજનો કલ્યાણકારી ઉપાય ૐ શં શનૈશ્ચરાય નમ: નો જાપ કરો 
 
મિથુન - શત્રુ શાંત રહેશે. જમીન અને મકન સંબંધી અવરોધ દૂર થશે. ઉન્નતિનો માર્ગ મોકળો થશે. લેવદડેવડ કરતી વખતે સાવધ રહો 
 
મિથુન રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ બૃ બૃહસ્પતે નમ: નો જાપ કરો 
 
કર્ક - આજે  તમારી યાત્રા સફળ રહેશે.  મનપસંદ વ્યંજનોનો આનંદ ઉઠાવી શકશો  રચનાત્મક કાર્ય સફળ થશે. શરીરને કષ્ટ શક્ય છે 
 
કર્ક રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ હ્રી સૂર્યાય નમ: નો જાપ કરો 
 
સિંહ - આજે ઉતાવળથી કાર્ય બગડશે. રાજકીય ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. ઘર બહાર તનાવ રહેશે. ખરાબ સમાચાર પણ મળશે..
 
સિંહ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય  - ૐ ચં ચન્દ્રમસે નમ: નો જાપ કરો 
 
કન્યા - આજે તમને રાજમાન મળી શકે છે. પ્રયાસ સફળ રહેશે. વ્યવસાય સારો ચાલશે. કિમંતી વસ્તુઓ સાચવીને મુકો 

કન્યા રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય  - આજે આપ ૐ બું બુધાય નમ: નો જાપ કરો 
 
તુલા રાશિ - શુભ સમાચાર મળશે. જૂનો રોગ ઉભરી શકે છે. સ્વાભિમાન બન્યુ રહેશે.  ધન પ્રાપ્તિ માટે સુગમ રહેશે. પ્રમાદ કરશો નહી. 

 
તુલા રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ બૃં બૃહસ્પતે નમ: નો જાપ કરો 
 
વૃશ્ચિક રાશિ - આજે આપની લાભની તકો હાથમાંથી જશે.  નવીન વસ્ત્રાભૂષણની પ્રાપ્તિ થશે. યાત્રા સફળ રહેશે. પ્રતિષ્ઠિત લોકોને લાભ મળશે. 
 
વૃશ્ચિક રાશિ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ શં શનૈશ્ચરાય નમ: નો જાપ કરો 
 
ધનુ - શરીરિક કષ્ટથી અવરોધ શક્ય છે. વિવાદને પ્રોત્સાહન આપશો નહી. ફાલતૂ ખર્ચ થશે. જોખમ અને જામીનના કાર્યો ટાળો 
 
ધનુ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય  - ૐ સોં સોમાય નમ: નો જાપ કરો 
 
મકર - આજે મકર રાશિને જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. શત્રુઓનો ભય રહેશે. બાકી વસૂલી થશે. યાત્રા લાભદાયક રહેશે. 
 
મકર રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય  - ૐ શું શુક્રાય નમ: નો જાપ કરો 
 
કુભ - આજે આપની નવી યોજના બનશે. માન-સન્માન મળશે. લાભની તકો હાથમાં આવશે. કાર્ય સફળ થશે. જોખમ લેશો નહી 
 
કુંભ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ કેં કેતવે નમ: નો જાપ કરો 
 
મીન રાશિ - આજે મીન રાશિને સંતાન પક્ષની ચિંતા રહેશે. ધર્મ કર્મમાં રુચિ રહેશે. રાજકીય અવરોધ દૂર થશે. ધન પ્રાપ્તિ માટે સુગમ રહેશે. 
 
મીન રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય  - આજે આપ ૐ કેં કેતવે નમ: નો જાપ કરો 

 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

નરેન્દ્ર મોદી કેટલા સમય સુધી રહેશે PM ? આ ભવિષ્યવાણીએ બધાની ઉડાવી છે ઉંઘ, જાણો 3 મહત્વપૂર્ણ બાબતો

PM મોદીનો સાણંદમાં ઐતિહાસિક રોડ-શો: રૂ. 22,516 કરોડના માઈક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

Bank Holidays in March 2026: કુલ 18 દિવસ બેંકો રહેશે બંધ, UP મા સતત 5 દિવસ બેંકોની રજા, જાણો બાકી રાજ્યોમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંક

GSSSB નો મોટો નિર્ણય: CCE ભરતીમાં વધુ 914 જગ્યાઓનો વધારો, હવે કુલ 7,338 પદો પર થશે ભરતી

Israel US Attack on Iran Live Update: ઈરાને બહરીન, કતર, કુવૈત અને UAE માં અમેરિકી સૈન્ય બેસ પર કર્યો જવાબી હુમલો

આગળનો લેખ
Show comments