Festival Posters

મૂલાંક 8 અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ

Webdunia
રવિવાર, 1 જાન્યુઆરી 2017 (00:42 IST)
મૂલાંક 8 નો ફલાદેશ 
અંક આઠ આ વર્ષ તમારા પર મંગળ ગ્રહનો સ્વામિત્વ રહેશે. તમે ઉર્જા અને જોશથી ભરા રહેશો. નોકરી અને બિજનેસમાં તમે ખૂબ મેહનત કરવા વાળા છો. પણ પરિણામ આશાથી થોડા ઓછા મળી શકે છે. આ સમયે કોઈ નવો ધંધા શરૂ ન કરવા અને કોઈ પણ બિજનેસમાં મોટા નિવેશ કરતા પહેલા વિચારી લો. પ્રાપર્ટી મશીનરી , લોખંડના બિજનેસથી સંકળાયેલ લોકોને તમારા ધંધામાં સાવધાની રાખવી જોઈએ. અભ્યાસમાં આ વર્ષ તમારું ધ્યાન થોડું ઓછું લાગવાની શકયતા છે. જો અભ્યાસ માટે તમે વિદેશ જવાની વિચારી રહ્યા છો તો થોડી મુશ્કેલી આવી શકે છે. ફેમિલી લાઈફ સ્મૂથ ચાલવા વાળી છે. પણ જીવનસાથી અને બાળકને વધારે સમય ન અપવાના કારણે લાઈફ-પાર્ટનર સાથે થોડી નોક-ઝોંક શકય છે. તમારા મારે સારું આ છે જે જૉબ કે બિજનેસની સાથે - સાથે પરિવારને પણ સમય આપવું. તેને કોઈ ટ્રિપ પર ફરવા પણ લઈ જઈ શકો છો. તમારા ગર્લફ્રેંડ/બ્વાયફ્રેંડ  સાથે વાદ્-વિવાદથી બચવું નહી તો ભારે પડવાની શકયતા છે. રિલેશનશિપમાં તાલમેલ બેસાડી આગળ વધવું . વાતને વધારવી બ્રેકઅપના કારણ બની શકે છે. હેલ્થને લઈને કાન્શિયસ રહેવું. દરરોજ આટલી ચા પીવાની ટેવ તાળવી. આમ તો 2017માં તમારું વજન વધી શકે છે. આથી રોજ સવારે જૉગિંગ કરવી. અંક જ્યોતિષ મુજબ 14 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી નો સમય તમારા માટે એક નવા સવેરા લઈને આવી શકે છે. 
 
મૂલાંક 8 માટે ઉપાય 
તમારા માટે શનિવાર અને  બુધવાર શુભ છે , જો તે વારમાં 8, 17, 26 તારીખ પડી જાય તો લાભદાયક રહેશે.  
તમારા માટે કાળા , ભૂરો , બ્લૂ , લીલો , વાદલી રંગ  શુભ છે. તેથી આ રંગના કપડાને વધારેથી વધારે પહેરવા . 
ખિસ્સામાં કાળા રૂમાલ રાખવું .
શનિવારનો વ્રત રાખવું અને કોઈ ગરીબને ભોજ કરાવો.  
1, 2, અને 9 અંક વાળા માણસથી બચીને રહેવું . 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

માઘ મેળામાં સતત બીજા દિવસે આગ લાગી, 20 શિબિરોને લપેટમાં લીધા

ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ઘણા ભારતીયો ફસાયેલા છે. શું મધ્ય પૂર્વ પર યુદ્ધના વાદળો છવાયેલા છે?

Uttrayan દિગ્ગજોએ ગુજરાતમાં માણી ઉત્તરાયણની મજા

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

મિત્રોના ઘરે શારીરિક સંબંધો માટે લઈ જતો હતો, ત્યારબાદ કહ્યુ...

આગળનો લેખ
Show comments