rashifal-2026

મૂલાંક 6 અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ

Webdunia
રવિવાર, 1 જાન્યુઆરી 2017 (00:36 IST)
મૂલાંક છ નો ફલાદેશ 
અંક છ આ વર્ષ તમે નેપ્ચુન ગ્રહનો દબદબો રહેશે. 2017નો આ સમય તમારા માતે સારું છે. તમે તમારી નોકરી અને ધંધા બિજનેસ મીટિંગના કારણે ખૂબ વ્યસ્ત  રહેવા વાળા છો. કોઈ નવું બિજનેસ શરૂ કરવાની પ્લનિંગ પણ કરવા વાળા છો. જેનાથી તમે સારો લાભ કમાવી શકો છો. કોઈ મોટા પ્રોજકટ્ને સમયથી પૂરા કરવાના કારણે તમે તમારા બૉસથી વાહવાહી લૂટશો. નોકરીમાં તમારો અનુશાસન જોઈને તમારા વિરોધી પણ તમારા વખાણ કરવા પર મજબૂર થઈ જશે. તમારા બૉસના સાથે મોટી-મોટી બિજનેસ મીટિંગ અટેંડ કરશો. અભ્યાસને લઈને તમે ખૂબ સજગ રહેશો અને તમારા મિત્રના સાથે પણ ખૂબ આઉટિંગ કરશો. પાછલા વર્ષ જે ઈંજીનિયરિંગ કૉલેજમાં તમારા દાખલો થતા-થતું રહી ગયું હતા , આ વર્ષે તે કૉલેજમાં તમારો એડમિશન થવાની શકયતા છે. તમારા જીવનસાથી અને બાળકો સાથે તમે કેટલાક રોમાંચક જગ્યા પર ફરવા જશો. બાળકો સાથે વૉટર અને એમ્યૂજમેંટ પાર્કનો આનંદ ઉઠાવવું તમને સુખદ અનુભવ અને માનસિક શાંત આપી શકે છે. ફેસબુક વ્હાટસએપ પર તમારા જે ખાસ મિત્રથી આજકાલ વાર કરી રહ્યા છો આશા છે કે તમને પ્રેમ કરવા લાગે. આથી પ્રેમની બાબતમાં પરેશાન થવની જરૂર નથી કારણકે કૂવો પોતે પ્યાસા પાસે ચાલીને આવવાવાળા છે. અંક જ્યોતિષ 2017ના મુજબાઅ સમયે હેલ્થ સારી રહેશે. તમારી દિનચર્યાથી સમય કાઢીને થૉડા વર્ક-આઉટ પણ કરો કારણકે તમારા વધેલું પેટ તમારી આકર્ષક વ્યકતિત્વને સૂટ નહી કરશે. 13 મે થી 14 જોન સુધી નો સમય તમારા માટે કેટલાક સારા સરપ્રાઈજ લાવી  શકે છે. 
 
મૂલાંક 6 માટે ઉપાય 
તમારા માટે બુધવાર, શુક્રવાર અને શનિવાર શુભ છે , જો તે વારમાં 6,15 અને 24 તારીખ પડી જાય તો લાભદાયક રહેશે.  
તમારા માટે પીળા ,સફેદ અને લાલ રંગ શુભ છે. આ રંગના કપડાને વધારેથી વધારે પહેરવા . 
ખિસ્સામાં સફેદ રૂમાલ રાખવું .
1 અને 2 અંક વાળા માણસથી બચીને રહેવું . 
શુક્રવારનો વ્રત રાખવું તમારા માટે ફાયદાકારી છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 જાન્યુઆરીની શુભેચ્છા

VIDEO: ઉજ્જૈનના તરાનામાં ભડકી હિંસા, જુમ્માની નમાજ પછી વધ્યો તનાવ, ઉપદ્રવીઓએ ફેક્યા પત્થર, બસને લગાડી આગ

Bank Holiday: ત્રણ દિવસ રજા, 27 જાન્યુઆરીએ સ્ટ્રાઈક, આવતીકાલથી પૂરા ચાર દિવસ બેંક રહેશે બંઘ, આજે જ પતાવી લો કામ

Interesting facts of Union Budget - બજેટ વિશે આ 10 વાતો જાણો છો આપ ?

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

આગળનો લેખ
Show comments