Festival Posters

ઘરેલુ જ્યોતિષીય નુસખા અપનાવો અને સંકટ દૂર કરો

Webdunia
કાર્યોમાં સફળતા માટે પ્રાતઃ કાળે ભગવાન સૂર્યને નમસ્કાર કરતી વખતે એક કાચા સૂતરનો તાર લઈ તેમાં ૭ ગાંઠો ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર જપતા વાળવી. આ તારને પછી સામેવાળા ખિસ્સામાં રાખવાથી કાર્ય અવશ્ય સફળ થશે.

જ્વર દૂર કરવા માટે : શુક્રવાર અને મંગળવારના દિવસે પીપળાનું દાંતણ કરવું અને દાંતણ કર્યા પછી ફરીને તેને પીપળાના વૃક્ષના મૂળમાં નાખી દેવું.

અચલ સંપત્તિ માટે દરેક શુક્રવારના દિવસે નિયમપૂર્વક કોઈ ભૂખી વ્યક્તિને ભોજન કરાવવું અને શુક્રવારના દિવસે ૭૫૦ ગ્રામ ગોળ ગાયને ખવરાવવો.

સંપત્તિમાં બરકત માટે શકલ પક્ષમાં ગુરુવારના દિવસે જળકુંભી લાવીને પીળા કપડાંમાં તે બાંધી ઘરમાં લટકાવવાથી ધન - ધાન્યની બરકત થાય છે.

જાડાપણું દૂર કરવો માટે રવિવારના દિવસે શુદ્ધ રોગની વીંટી પહેરવાથી જાડાપણું દૂર થાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સંજુ સેમસન કે ઈશાન કિશન? પાંચમી T20 મેચમાં કોને મળશે રમવાની તક, કોચે આપ્યો આવો જવાબ

Career in Diploma in Nursing Care Assistant- ડિપ્લોમા ઇન નર્સિંગ કેર આસિસ્ટન્ટમાં કારકિર્દી બનાવો

Budget 2026: વરિષ્ઠ નાગરિકો માટે શું ભેટ હશે? ટ્રેન ટિકિટ પર પણ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી પર કાળો જાદુ કરાવ્યો, અમે તે જાદુ તોડી નાખ્યો, પરમહંસ આચાર્યનો વિચિત્ર દાવો

બેંગલુરુમાં એક મહિલાને એક પાલતુ કૂતરાએ કરડ્યો માથા અને ચહેરા પર 50 ટાંકા લેવા પડ્યા Video

આગળનો લેખ
Show comments