Dharma Sangrah

VIDEO- આજનું રાશિફળ અને ઉપાયો (જુઓ વીડિયો)

Webdunia
શનિવાર, 22 જુલાઈ 2017 (12:14 IST)
મેષ - આજે મેષ રાશિના જાતકોને શત્રુનો ભય રહેશે. મહેનતનુ ફળ મળશે. સન્માન મળશે. ધનલાભ થશે. ઘરના વરિષ્ઠોનું ધ્યાન  રાખો.

આજે આપ ૐ અં અંગારકાય નમ; નો જાપ કરો.. 
 
 વૃષભ - આજે આપને ઉત્સાહ વર્ધક સમાચાર મળશે. પરિવારમાં શુભ કાર્ય થઈ શકે છે. સન્માન વધશે. ઝંઝટોથી દૂર રહો..

આજનો કલ્યાણકારી ઉપાય છે ૐ કેં કેતવે નમ: નો જાપ કરો.
 
મિથુન - આજે મિથુન રાશિના જાતકોને ભાગ્ય ઉન્નતિના પ્રયાસ સફળ રહેશે. બેરોજગારી દૂર થશે. અચાનક તમને મોટો લાભ થઈ શકે છે..

આજનો સમય તમારે માટે સારો છે આજે આપ ૐ હ્રી સૂર્યાય નમ:નો જાપ કરો 
 
કર્ક રાશિ - આજે કર્ક રાશિના જાતકોને ફાલતૂ ખર્ચ થશે. ઉતાવળથી કામ બગડી શકે છે તેથી ધીરજ રાખો બીજાના ઝગડામાં પડશો નહી.. કિમંતી વસ્તુ સાચવીને મુકો

આજે આપ ૐ ચં ચન્દ્રામસે નમ: નો જાપ કરો 
 
સિંહ - આજે આપનુ રોકાયેલુ ધન પરત મળશે. સ્વાસ્થ્ય કમજોર પડશે. વ્યવસાય સારો ચાલશે. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. 
 
આપ આજે ૐ અં અંગારકાય નમ:નો જાપ કરો 
 
કન્યા - આજે કન્યા રાશિના જાતકોની યોજનાઓ સફળ થશે. માન સન્માન મળશે. ઉતાવળ કરશો નહી... નહી તો નુકશાન થવાની શક્યતા છે

બસ તમે આજે ૐ કેં કેતવે નમ:નો જાપ કરો 
 
તુલા - આજે તમને રાજકીય સહયોગ પ્રાપ્ત થશે. તંત્ર-મંત્રમાં રસ રહેશે. તમારી યોજના સફળ થશે. જોખમ લેશો નહી લાભ થશે.. 
 
આજનો કલ્યાણકારી ઉપાય છે ૐ શં શનૈશ્વરાય નમ:નો જાપ કરો. 
 
વૃશ્ચિક રાશિ - આજે વૃશ્ચિક રાશિના જાતકો વાહન અને મશીનરીના પ્રયોગમાં સાવધાની રાખો. બીજાના ઝગડામાં પડશો નહી. લેવડ-દેવડમાં સાવધાની રાખવી જરૂરી છે.  

આજે આપ ૐ સોં સોમાય નમ:નો જાપ કરો. 
 
ધનુ રાશિ - આજે ધનુ  રાશિના લોકોને કોર્ટ-કચેરીના કાર્ય મનને અનુકૂળ રહેશે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળશે. વ્યવસાય ઠીક ચાલશે. જોખમ લેશો નહી..

આજનો તમારો ઉપાય - ૐ બૃં બૃહસ્પતયે નમ:નો જાપ કરો 
 
મકર - આજે મકર રાશિના લોકોને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. જમીન અને મકાન સંબંધી કાર્યો પાર પડશે.  પ્રયાસ કરો. ઘરની ચિંતા રહેશે.

આજનો કલ્યાણકારી ઉપાય છે - ૐ હ્રીં સૂર્યાન નમ: નો જાપ કરો 
 
કુંભ રાશિ - કુંભ રાશિના જાતકો આજે પાર્ટી અને પિકનિકનો આનંદ ઉઠાવી શકશે.  રચનાત્મક કાર્ય સફળ થશે. વ્યવસાય સારો ચાલશે. શરીરને કષ્ટ થવાની શક્યતા છે. 
 
આજે આપ ૐ રાં રાહવે નમ:નો જાપ કરો. 
 
મીન- આજે મીન રાશિના જાતકોને ભાગદોડ રહેશે. ચિંતા અને તનાવ રહેશે. ખરાબ સૂચના મળી શકે છે. જોખમ લેશો નહી અને વિવાદથી બચો. આજે તમારી માટે

કલ્યાણકારી ઉપાય છે ૐ ચં ચન્દ્રમસે નમ:નો જાપ કરો.. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિ બીજી પત્ની લાવ્યો, પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી... પતિએ કહ્યું-

ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદશે! રશિયન તેલ ચીન અને બ્રાઝિલને પણ વધુ મોંઘુ પડશે

ગુલશન કુમારની હત્યા સંબંધિત માહિતી 28 વર્ષ પછી સામે આવી

પુત્રના નિધન પછી વેદાંતા ચેયરમેન અનિલ અગ્રવાલ દાનમાં આપશે પોતાની 75% સંપત્તિ, આખુ જીવન સાદગીથી રહેશે

WWE એ કંપનીની મુખ્ય ચેમ્પિયનશિપની ખાલી જગ્યાની સત્તાવાર જાહેરાત કરી.

આગળનો લેખ
Show comments