Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ બે રાશિઓના 'Couples'ક્યારે પણ નહી થાય જુદા

Webdunia
બુધવાર, 3 મે 2017 (15:54 IST)
લોકો તમારા પાર્ટનરની સાથે પ્રેમ વધારવા અને તેમની સાથે પ્રેમને તપાસવા માટે ઘણા તરીકા અજમાવે છે. તમે પણ આ રીતે કઈક વિચારી રહ્યા છો તો રાશિ ચક્ર પ્રેમને તપાસવાનો સૌથી સરસ ઉપાય છે. રાશિના સંકેતથી ખબર પડી શકાય છે લે તમારા પાર્ટનર તમને હમેશા માટે પ્રેમ કરતું રહેશે કે નહી આજે અમે તમને જણાવીશ એવી બે મજબૂત મેલજોલ રાશિના વિશે જે ક્યારે પણ જુદા નહી થઈ શકે. 
1. સિંહ અને તુલા 
સિંહ રાશિવાળા લોકો વિશે આ માનવું છે કે એ બહુ જ અભિમાની અને કયારે હાર નહી માનતા હોય છે. ત્યાં જ તુલા રાશિના પાર્ટનર સાથે એ પોતાને જુદા જ અનુભવ  કરે છે. તુલા રાશિવાળાના "પાર્ટનર" જો સિંહ રાશિના છે તો તેમને સારું મિત્ર અને રક્ષક મળશે. તેની સાથે જ તેમની જરૂરતને ભૂલતા તુલાની સાથે તેમનો પૂરતો પ્રેમ અને સહયોગ કામય રાખશે. તમારી જોડી પણ આ રાશિથી મેળ ખાય છે તો તમે બહુ લક્કી છો. 
 
2. કન્યા અને કુંભ 
આ રાશિના મેળ વાળા "પાર્ટનર" એક બીજાથી એકદમ જુદા હોય છે. જ્યાં કન્યા રાશિના લોકો તેમના "પાર્ટનર"થી દરેક વાત માટે બમણું મળવાની આશા કરે છે. ત્યાં કુંભ વાળા સીક્રેટને સંભાળી રાખવામાં વિશ્વાસ કરે છે પણ આ વાત સિવાય આ પરફેક્ટ "પાર્ટનર" હોય છે. સ્વભાવમાં એક બીજાથી જુદા હોતા પર પણ 
 
તેમનો પ્રેમ બહુ જ રહે છે. 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

વર્ષ 2025ની સૌથી ભાગ્યશાળી 4 રાશિઓ, જેના બધા સપના સાચા થવાના છે

Numerology predictions 2025 અંક જ્યોતિષ 2025 - મૂળાંક 1 માટે જ્યોતિષ 2025

26 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશીના જાતકો માટે શુભ દિવસ

Numerology - આ 4 તારીખે જન્મેલા લોકો જ્યારે ઈચ્છે ત્યારે મેળવી શકે છે અપાર ધન અને સફળતા

Numerology- આ જન્મ તારીખે જન્મેલી છોકરીઓ વફાદાર અને કેયરિંગ હોય છે! તેના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે

આગળનો લેખ
Show comments