rashifal-2026

VIDEO Numerology અંક જ્યોતિષ - મૂલાંક પ્રમાણે તમારુ આજનુ રાશિફળ

Webdunia
બુધવાર, 23 ઑગસ્ટ 2017 (11:41 IST)
મૂલાંક પ્રમાણે તમારુ આજનુ રાશિફળ.. દોસ્તો મૂલાંક મતલબ તમારી જન્મતારીખનો સરવાળો.. 
ઉદાહરણ તરીકે જોવા જઈએ તો જો તમારો જન્મ 16 તારીખે થયો છે તો તમારો મૂલાંક 1+6= 7 છે.. તો ચાલો જોઈએ તમારા મૂલાંક મુજબ તમારુ આજનુ રાશિ ભવિષ્ય 
 
મૂલાંક 1 - આજે મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. કાર્યક્ષેત્ર અને વેપાર સંબંધોમાં લાભ મળશે.. નવી યોજનાઓ પર કાર્ય શરૂ કરશો નહી. વિરોધી તમારા પર હાવી થવાનો પ્રયાસ કરી શકે છે.  વિવાદથી બચો.. પરિવારમાં નાની-નાની વાતો ટાળી દો. પરિજનો સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે.  પરિવારમાં કોઈનુ સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. 
મૂલાંક 2 - આજે તમારા વ્યવ્હારમાં વિનમ્રતા રાખજો. કાર્યક્ષેત્ર અને વેપારમાં કાર્યની અધિકતા રહેશે. દિવસભર વ્યસ્તતા બની રહેશે. તમારી યોજનાઓને કોઈ સાથે શેયર ન કરો. આવક-ખર્ચની સ્થિતિ સામાન્ય રહેશે.  તમારી સામાજીક ખ્યાતિમાં વધારો થશે. દાંમ્પત્ય જીવનમાં મધુરતા આવશે. ઋતુના ફેરફારથી તમારુ સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. 
 
મૂલાંક 3. - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં ફેરફારની તક મળી શકે છે. ઓફિસમાં તમારા કાર્યની પ્રશંસા થશે. વેપારમાં નવી 
 
યોજનાઓ પર સમજી વિચારીને જ કાર્ય કરો. આવકના નવા સ્ત્રોત વિકસિત થઈ શકે છે.  જોખમભર્યા મામલામાં નિર્ણય હાલ ટાળી 
 
દો. ઉધાર આપેલો પૈસો પરત આવી શકે છે.  તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે. 
મૂલાંક 4 - આજે તમારો દિવસ સારો રહેવાનો છે. પરિવાર સાથે સમય વિતાવી શકશો  ક્યાક યાત્રા પર જવુ પડી શકે છે. સંતાન પક્ષ પર ધ્યાન આપવાની જરૂર છે. મનમાં કોઈ વાતને લઈને આશંકા બની રહેશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારમાં વિવાદની સ્થિતિ બની શકે છે. માનસિક તનાવ હાવી થઈ શકે છે. 
મૂલાંક 5 - આજે તમને કિસ્મતનો સાથ મળશે. તમારા વિચારેલા કાર્ય પૂરા થઈ શકશે. કાર્યક્ષેત્ર અને વેપારમાં વાતાવરણ સામાન્ય જ રહેશે. કંઈ પણ નવુ કરવાથી બચો.  વેપારમાં કોઈની પાસેથી લોન લેવાની સ્થિતિ બની શકે છે.  પરિવારમાં ચાલી રહેલ કોઈ પરેશાનીનુ સમાધાન મળશે.  પરિવાર સાથે ક્યાક યાત્રા પર જઈ શકો છો. ગળાનો રોગ તમને પરેશાન કરી શકે છે. 
મૂલાંક 6 - આજે ઓફિસ અને વેપારનુ વાતાવરણ તમને અનુકૂળ રહેશે. મિત્રો અને અધિકારીઓનો પૂરો સહયોગ મળશે.  તમારા કાર્યની પ્રશંસા થશે. વેપારમાં લાભની નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. રચનાત્મક કાર્યોમાં તમારી રુચિ વધશે.  કુંવારાઓને લગ્નનો પ્રસ્તાવ મળશે.  પેટનો રોગ તમને પરેશાન કરી શકે છે તેથી ખાનપાન પર નિયંત્રણ રાખો 
મૂલાંક 7 - આજે ઓફિસ અને વેપારનુ વાતાવરણ તમને અનુકૂળ નહી રહે. વિરોધી તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે.  વેપારમાં લાભની નવી તકો મળી શકે છે.  કુંવારાઓને લગ્નનો પ્રસ્તાવ મળશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરિક્ષાઓમાં સફળતા મળશે. પરિવાર સથે સમય વિતાવવાની તક મળશે. તમારુ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. 
મૂલાંક 8 - આજનો દિવસ તમારે માટે ઉતાર ચઢાવ ભર્યો રહેશે.  કાર્યક્ષેત્ર અને વેપારમાં તમે ફેરફાર કરવાનુ મન બનાવશો.. વિવાદોની સ્થિતિ ઉભી થઈ શકે છે. બીજાના મામલામાં હસ્તક્ષેપ ન કરો. વાણી અને ક્રોધ પર કાબુ રાખો. નવી યોજનાઓ પર કાર્ય શરૂ ન કરો. શ્વાસ સંબંધી રોગ તમને પરેશાન કરી શકે છે. પૈસા સાથે જોડાયેલ મામલામાં સાવધાની રાખો. 
મૂલાંક 9 - આજે મનમાં કોઈ વાતને લઈને આશંકા રહેશે. કાર્યક્ષેત્ર અને વેપારમાં વિવાદની સ્થિતિ ઉભી થઈ શકે છે. જોખમભર્યા મામલામાં નિર્ણય હાલ ટાળી દો. ખર્ચની અધિકતા રહેશે. વેપારમાં પૈસા સાથે સંબંધિત મામલામાં સાવધાની રાખો. માનસિક તનાવ હાવી થઈ શકે છે. થાક અને આળસ હાવી રહેશે. વાહનના પ્રયોગમાં સાવધાની રાખો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IND vs ENG, T20 World Cup 2026 Semifinal: વાનખેડેની પિચ પર હોબાળો: પિચ ક્યુરેટર સાથે કરી ઉગ્ર ચર્ચા, જાણો શું છે સમગ્ર વિવાદ!

SA vs NZ: કોલકાતામાં સેમિફાઇનલ મેચની મજા વરસાદ બગાડશે? જાણો શું કહે છે હવામાન વિભાગ

સૌથી મોટી લાઈબ્રેરી પછી ગાંધીનગરને એક વધુ ભેટ, ગુજરાતની રાજધાનીમાં બનશે નવું ક્રિકેટ સ્ટેડીયમ

એરપોર્ટ જેવું આધુનિક બનશે અમદાવાદ સ્ટેશન: રૂ. 2,400 કરોડના ખર્ચે તૈયાર થતા 16 માળના સ્ટેશનની જુઓ ડ્રોન તસ્વીર

ફાગોત્સવના આયોજન વચ્ચે સુરતના યુવા અગ્રણી વિક્રમસિંહ શેખાવતનું હાર્ટ એટેકથી નિધન

આગળનો લેખ
Show comments