Webdunia - Bharat's app for daily news and videos

Install App

2017ની શરૂઆતમાં રાશિ મુજબ કરો ઉપાય, ધન મેળવશો અને દરીદ્રતા દૂર થશે

Webdunia
શનિવાર, 31 ડિસેમ્બર 2016 (17:09 IST)
મનુષ્યનુ જીવન ગ્રહોથી પ્રભાવિત થાય છે. તેના સમગ્ર જીવન પર ગ્રહોનો શુભ અશુભ પ્રભાવ પડતો રહે છે. જ્યારે ખુશહાલ જીવનમાં ગ્રહોના અવરોધોનો સમાવેશ થાય છે તો જીવનમાં આગળ વધવાની તકો પર વિરામ લાગી જાય છે. વર્ષ 2016માં તમે તમારી મનપસંદ સફળતા પ્રાપ્ત ન કરી શક્યા તો વર્ષ 2017ના શરૂઆતમં રાશિ મુજબ ઉપાય કરીને ધન પ્રાપ્તિના સાધનોને આમંત્રિત કરી શકો છો અને કાયમ માટે ગરીબીને દૂર કરી શકો છો. 
 
મેષ - સોમવારે ભગવાન શિવનુ પૂજન કરો. મંગળવારે રુદ્ર અવતાર હનુમાનજીનુ વ્રત કરો અને સાંજે 5 વાગ્યા પછી બજરંગબાણનો પાઠ કરો. 
 
વૃષભ - શનિવારની સાંજે પીપળના જડમાં મઘ મિક્સ કરીને દૂધ અર્પિત કરો. પછી લોટનો દીવો સરસિયાનુ તેલ નાખીને પ્રગટાવો. 
 
મિથુન - બુઘવારે લીલા રંગના કપડા પહેરો અને રોજ ગણપતિ બાપ્પાનુ પૂજન કરી તેમને દુર્વા અર્પિત કરો. 
 
કર્ક - દરેક મહિનામાં આવનારા પ્રદોષ વ્રતોનુ પાલન કરો. વ્રત રાખવુ શક્ય ન હોય તો રોજ સવારે સૂર્ય ભગવાનને તાંબાનાં વાસણમાં જળ ભરીને અર્પિત કરો. 
 
સિંહ - 2016માં તમારા પર શનિની ઢૈય્યા ચાલી રહ્યો છે. શનિવારે રોટલી પર સરસિયાનુ તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો. રવિવારે વ્રત કરો અને આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરો. 
 
કન્યા - બુધવારે ગણપતિ બાપ્પાનુ પૂજન કરો અને ગુરૂવારે પીળા ચંદનનુ તિલક માથા પર અને ગળા પર લગાવો. 
 
તુલા - સવારે ઘરેથી નીકળતા પહેલા થોડુ કંઈક ગળ્યુ ખાઈને જાવ. સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પાસે દીવો પ્રગટાવો. શુક્રવારે સફેદ કપડા પહેરો. સાઢે સાતી સમાપ્ત થવાની છે. અંતિમ ચરણ પર છે. શનિવારે શનિ સ્ત્રોત્રનો પાઠ કરો. 
 
વૃશ્ચિક - રોજ સુંદરકાંડનો પાઠ કરો. મંગળવારે હનુમાનજીને સિંદૂર અર્પિત કરો તેમના ચરણોનું સિંદૂર માથા પર લગાવો. 
 
ધન - શનિવારે પીપળા પર પાણી ચઢાવો. ગુરૂવારે પીળુ ચંદન માથા પર લગાવો. ઘોડાને ચણા ખવડાવો. 
 
મકર - શનિવારે કીડીઓને ખાંડ અને લોટ ખવડાવો. શનિ દેવ પર સરસિયિઆનુ  તેલ ચઢાવો અને દીવો પ્રગટાવો 
 
કુંભ - ગુરૂવારે કેળાના ઝાડ અને શનિવરે શનિદેવની પૂજા કરવી જોઈએ. 
 
મીન - ગુરૂવારે કેસર અથવા હળદરનુ તિલક લગાવો. રોજ વિષ્ણુ ભગવાનની પૂજા કરો. 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments