Webdunia - Bharat's app for daily news and videos

Install App

11.11.11 : જ્યોતિષ મુજબ શુભ-અશુભ કારણો

Webdunia
N.D
આ વર્ષે લોકોના ચર્ચાનો વિષય બનેલ છ એકડાવાળી તારીખ 11.11.11 જ્યોતિ ષ મુજબ શુભ છે. આ વર્ષે 11 નવેમ્બરના રોજ આવનારી તિથિ બિઝનેસ અને રોકાણ માટે યોગ્ય માનવામાં આવી રહી છે. પંડિતોના કહેવા મુજબ આંકાડા જ્યોતિષ કહે છે કે 11.11.11 ને મળીને 6 અંકનો યોગ બને છે, જેનો સ્વામી ગ્રહ શુક્ર છે. જ્યારે કે 11.11.2011નો યોગ આઠ છે જેનો સ્વામી ગ્રહ શનિ છે, જે વેપારી વર્ગ માટે ખૂબ શુભ સંકેત છે.

આ દિવસે કોઈપણ વેપાર શરૂ કરવો યોગ્ય અને લાભકારી બની શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરી શકાય છે. બીજી બાજુ કેટલા ક જ્યોતિષિઓનું કહેવુ છે કે આ તારીખ લગ્ન માટે શુભ નથી. કારણ કે આ દિવસે ભરણ ી નક્ષત્ર આવી રહ્યુ છે. આ દિવસે સંતાનનો જન્મ થવો શુભ નથી. પરંતુ હિન્દુ માન્યતા મુજબ 11 અંકને આધ્યાત્મિક શક્તિના રૂપમાં ઓળખવામાં આવે છે. આ કારણે તિથિઓમાં અગિયારસને મોક્ષ આપનારી માનવામાં આવી છે.

કેટલા ક પંડિત અને જ્યોતિષાચાર્યો મુજબ 11 નવેમ્બર શુભ છે. 11 તારીખે પૂનમ છે. આ કારણે આ દિવસે જન્મ લેનાર બાળકોનુ ભવિષ્ય ઉજ્જવળ રહેશે.

આ તારીખ 100 વર્ષ પછી આવવાથી લોકો આ દિવસે મુહુર્ત ન હોવા છતા લગ્ન કરવા આતુર છે. ઘણા લોકોએ લગ્ન માટે આ તારીખને બુક કરાવી દીધી છે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Show comments