એક વખત એક ભાઇ એક બંગલાની બેલ વગાડી, પત્નીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યુ -તમારે કોનુ કામ છે? પેલો કહેઃ તમારા પતિનું કામ છે, ક્યા છે? પત્ની શું કામ હતુ ? પેલો કહેઃ મારી પાસે એમનુ એક બિલ હતુ… પત્ની - પણ એ તો કાલે જ બહાર ગામ ગયા છે. પેલો કહેઃ ઓ મારે તો એ બિલનુ પેમેન્ટ એમને આપવાનુ હતુ.. પત્ની - અને આજે સવારે તો પાછા પણ આવી ગયા છે.