Webdunia - Bharat's app for daily news and videos

Install App

Career in anchoring - એંકર બનવો છે તો આ સ્કિલ જરૂરી છે.

Webdunia
શુક્રવાર, 24 માર્ચ 2023 (17:12 IST)
ફ્રેડંસ આ આર્ટિકલમાં જણાવીશ કે TV Anchor kaise bane જો તમે પણ TV એકંરિંગમાં કરિયર બનાવવા ઈચ્છો છો. ટીવી એંકરિંગમાં કરિયર બનાવનારા યુવાઓ માટે આ પોસ્ટ છે. 
 
જો તમે TV Anchor કે News Anchor  બનવા ઈચ્છો છો તો તેના માટે તમારી કન્યુનિકેશન સ્કિલ સ્ટ્રાંગ હોવી જોઈએ. વગર અચકાવીએ બોલવાની રીત અને કેમરાની સામે બોલવાનો સાહસ હોવો જોઈએ. તમારો લુક ફ્રેંડલી હોય. તમારા બોલવાના અંદાજથી જ લોકો આકર્ષિત થાય. તેની સાથે TV Anchor બનવાના માટે તમે 
 
મીડિયા અને પત્રકારિતાથી સંકળાયેલા કોર્સ કરવું. 
 
જેનાથી તમારી આ ફીલ્ડ વિશે સારી જાણકારી હોવી જોઈએ. મીડિયાથી રીલેટેડ તમે ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટથી લઈને કોઈપણ કોર્સ કરી શકો છો. આ કોર્સ કર્યા પછી તમે કોઈ પણ Media Production હાઉસમાં Tv Anchoring ના ફીલ્ડમાં ઈંટરનશિપ કરવી. ઈંટરનશિપથી જ તમને આનુ વાસ્તવિક જ્ઞાન થશે કે તમને એક સારું TV Anchor બનવામાં મદદ કરશે. 
 
ઈંટરનશિપ કોઈ સારા મીડિયા પ્રોડ્કશન હાઉસમાં જ કરવું. તેની સાથે જ ઈંટરનશિપના દરમિયાન સીખવા પર વધારે ફોકસ કરવું. જો ઈંટરનશિપના દરમિયાન તમારુ કામ તમારા બૉસને પસંદ આવશે તો તમને ત્યાં જ જૉબ મળી શકે છે. ઘણા લોકો ઈટરનશિપથી જ જૉબ ઑફર થઈ જાય છે. ઈંટરનશિપ તમારી પાસે એક સાવુ મોકો હોયછે. જ્યાં તમને તમારી આ ફીલ્ડની પ્રેક્ટિકલ જાણકારી મળે છે. 
 
જે તમને ભવિષ્યમાં કામ આવશે. ઈંટરનશિપ કંપલીટ કર્યા પછી Media Houses માં TV Anchor કે News Anchor ના રૂપમાં કામ કરવાનો અવસર મળી 
 
શકે છે. TV Anchoring માં જૉબ મેળવવા માટે તમે મીડિયા પ્રોડ્કશન હાઉસમા અપલાઈ કરવું. તે પછી તમારુ ઈંટરવ્યૂહ લેવામા આવશે. ઈંટરવ્યૂહમાં તમારી TV Anchor થી રીલેટેડ બૌદ્ધિક ક્ષમતાની તપાસ તપાસી શકાય ચે. તે પછી તમે TV Anchor બની જશો. 
 
Career Scope as a TV Anchor
વર્તમાન સમયમાં TV Anchoring માં સારુ કરિયર બનાવી શકાય છે. આજના સમયમાં ફિલ્મ અને મીડિયા ઈંડસ્ટ્રી યુવાઓની પ્રથમ પસંદ છે. કારણ કે આ વિસ્તારમાં પૈસાની સાથે નામ પણ હોય છે. લોકો ગ્લેમરને જોઈ આ ફીલ્ડમાં આવી રહ્યા છે. આ સમયે ટીવી એંકરિંગમાં પણ ઘણા બધા કરિયરના ઑપ્શન ખુલ્યા છે. TV Anchoring માં તમે ન્યુઝ ચેનલમાં News Anchor  એંકર બની શકો છો. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments