Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sarkari Naukri : IIITM-K માં અનેક પદ પર ડાયરેક્ટ ભરતી, જલ્દી કરો અરજી

Webdunia
સોમવાર, 28 ડિસેમ્બર 2020 (19:19 IST)
કેરલ સરકાર દ્વારા સ્થાપિત એક સ્નાકોત્તર સ્વાયત્ત શિક્ષા સંસ્થાન ઈંડિયન ઈસ્ટીટ્યૂટ ઑફ ઈફોર્મેશન ટેકનોલોજી એંડ મેનેજમેંટ, કેરલ  (IIITM-K), પોતાના ત્યા ખાલી નિમ્ન લિખિત પદને ભરવા માટે આમંત્રિત કરે છે. આ પદ પર ડાયરેક્ટ ઈંટરવ્યુ દ્વારા જોબ આપવામાં આવશે. યોગ્ય ઉમેદવારો અંતિમ તિથિ પહેલા સીધા વૉક-ઈન-ઈન્ટરવ્યુ માટે આમંત્રિત છે. 
 
પદ અને યોગ્યતા - ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર : પીએચડી કે એમફિલ્મ અને એમબીએ/પીજીડીએમસૉફ્ટવેયર એંજીનિયર : બીટેક/બીઈ, ડિપ્લોમા, એમએસસી/એમસીએ 
 
અરજી કરવાની અંતિમ તારીખ - ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર પદ માટે 08 જાન્યુઆરી, 2021 છે. 
સોફ્ટવેયર એંજીનિયરના પદ માટે 30 ડિસેમ્બર 2020 અરજી કરવાની અંતિમ તારીખ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

સાઉથ ઈંડિયન ખીચડી

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

આગળનો લેખ
Show comments