rashifal-2026

Sarkari Naukri 2022: NPCILમાં આ પદ પર અરજી કરવાની છે આવતીકાલે છે છેલ્લી તારીખ, જલ્દી કરો એપ્લાય સેલેરી 50 હજારથી વધુ

Webdunia
બુધવાર, 27 એપ્રિલ 2022 (13:09 IST)
NPCIL Recruitment 2022: ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઈંડિયા લિમિટેડ (NPCIL)માં નોકરી (Sarkari Naukri) મેળવવાની એક સારી તક છે. આ માટે NPCILમાં એક્ઝીક્યુટિવ ટ્રેનીના પદ (NPCIL Recruitment 2022)પર અરજી કરવાની છેલ્લી તારીખ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે અત્યાર સુધી આ પદ  (NPCIL Recruitment 2022) માટે એપ્લાય નથી કર્યુ.  તેઓ NPCILની અધિકારિક વેબસાઈટ npcil.nic.in પર જઈને અરજી કરી શકો છો. આ પદ (NPCIL Recruitment 2022) પર ઉમેદવાર 28 એપ્રિલ સુધી આ તેનાથી પહેલા એપ્લાય કરી શકો છો. 
 
આ ઉપરાંત ઉમેદવાર સીધી આ લિંક https://www.npcil.nic.in/Content/Hindi દ્વારા પણ આ પદ (NPCIL Recruitment 2022) માટે એપ્લ્યા કરી શકો છો. સાથે જ આ લિંક https://www.npcil.nic.in/WriteReadData/userfiles/file/Advt_11042022_01.pdf પર ક્લિક કરીને પણ સત્તાવાર નોટિફિકેશન (NPCIL Recruitment 2022) ચેક  કરી શકો છો. આ ભરતી (NPCIL Recruitment 2022)અભિયાન હેઠળ કુલ 225 પદ ભરાશે. 
 
NPCIL Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ 
 
અરજી કરવાની શરૂઆત - 13 એપ્રિલ 2022 
અરજી કરવાની અંતિમ તિથિ - 28 એપ્રિલ 2022 
 
NPCIL Recruitment 2022 માટે ખાલી પદની વિગત 
 
એક્ઝિક્યુટિવ ટ્રેઇની-225
યાંત્રિક-87
કેમિકલ-49
વીજળી-31
ઈલેક્ટ્રોનિક્સ-13
ઇન્સ્ટ્રુમેન્ટેશન-12
સિવિલ-13
 
NPCIL Recruitment 2022 માટે યોગ્યતા માનદંડ 
 
ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 60% એકંદર ગુણ સાથે કોઈપણ માન્ય સંસ્થામાંથી BE/BTech/B Sc (એન્જિનિયરિંગ)/5 વર્ષની ઇન્ટિગ્રેટેડ M Tech ડિગ્રી હોવી જોઈએ. તેમજ ઉમેદવારો પાસે એન્જિનિયરિંગ શિસ્તમાં માન્ય GATE-2020 અથવા GATE-2021 અથવા GATE-2022 સ્કોર હોવો જોઈએ.
NPCIL Recruitment 2022 के लिए आयु सीमा
 
ઉમેદવારોની અધિકતમ આયુ 26 વર્ષ હોવી જોઈએ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

આગળનો લેખ
Show comments