Webdunia - Bharat's app for daily news and videos

Install App

MP Police Constable SI Recruitment 2021: એમપી પોલીસ ભરતી માટે આવેદનની અંતિમ તારીખ આજે

Webdunia
સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (10:29 IST)
એમપી પોલીસમાં નિકળી અને સબ ઈંસ્પેક્ટરની વેકેંસી માટે આવેદનની આજે અંતિમ તારીખ (27 સેપ્ટેમ્બર 2021) કાંસ્ટેબલના પદો પર 50 વેકેંસી અને સબ ઈંસ્પેક્ટરના પદો 
 
પર 10 વેકેંસી છે. આ ભરતી સ્પોર્ટસ માટે નિકાળી છે. 10 વર્ષ પછી મધ્ય પ્રદેશ પોલીસમાં સ્પોર્ટસ કવોટાથી ખેલાડીઓની સીધી ભરતી નિકાળી છે. 4 ઓક્ટોબર સુધી 
 
પ્રતિભાગી તેમના ફાર્મમાં સંશોધન કરી શકે છે. યોગ્ય ખેલાડી પોલીસ વિભાગની વેબસાઈટ  mppolice.gov.in પર જઈને આવેદન પત્ર ભરવુ અને ડાક્યૂમેંટસ 
 
અપલોડ કરવો. દરેક કેટેગરીના મેડલ પ્રમાણ પત્રને અંક અપાશે. આ અંકોના આધાર પર મેરિટ લિસ્ટ બનશે. 
 
એમપી સરકારએ કહ્યુ છે મધ્યપ્રદેશ પોલીસ રમતના કોટાથી ખેલાડી ભરતી થશે. 10 એસઆઈ અને 50 સિપાહી. હવે દર વર્ષ અંતરાષ્ટ્રીય પ્રતિયોગીતાઓમાં પદક જીતનાર 60 ખેલાડીઓને વગર પરીક્ષા માટે ભરતી કરાશે. 
 
યોગ્યતા 
શૈક્ષણિક યોગ્યતા 
કાંસ્ટેબલ- 10મા પાસ આરક્ષિત વર્ગ માટ્ટે 8મા પાસ 
સબ ઈંસ્પેક્ટર કોઈ પણ વિષયથી ગ્રેજુએશન 
 
ઉમ્ર સીમા 
18 વર્ષ થી 33 વર્ષ 
મહિલ વર્ગ એસસી એસટી અને ઓબીસીને પાંચ વર્ષની છૂટ મળશે. 
 
સબ-ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે, માત્ર તે જ ખેલાડીઓ અરજી કરી શકે છે, જેમણે ઓલિમ્પિક ગેમ્સ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી બહુ-રમતો સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય.
 
માટે મેડલ જીત્યા તે જ સમયે, અધિકૃત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના મેડલ વિજેતા કોન્સ્ટેબલના પદ માટે અરજી કરી શકશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kedarnath By Election Results: કેદારનાથ સીટ પર મતગણના ચાલુ

UP Bypoll Results 2024 Live: યૂપી પેટાચૂંટણીમાં 3 સીટો પર સપાએ બનાવી બઢત, 6 સીટો પર ભાજપા આગળ

મહારાષ્ટ્રની જનતા બેઈમાન નથી, પરિણામમાં કંઈક તો ગડબડ છે, ચૂંટણી પરિણામો પર સંજય રાઉતનો મોટો આરોપ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત તરફ અગ્રેસર BJP+ વિપક્ષના સૂપડા સાફ, 215 પાર પહોચી સીટ

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

આગળનો લેખ
Show comments