Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારી પાસે છે આ ડિગ્રી તો સેલેરી મળશે 40 હજારથી વધુ, આજે જ કરો અરજી

Webdunia
મંગળવાર, 16 જુલાઈ 2019 (15:42 IST)
આંધ્રપ્રદેશના હાઈકોર્ટએ અનેક પદ પર નિમણૂક માટે જાહેરાત કાઢી છે. હાઈકોર્ટ દ્વારા સિવિલ જજના પદ પર નિમણૂક થવા જઈ રહી છે.  જે ઉમેદવાર આ પદ પર નિમણૂંક મેળવવા થવા માંગે છે. તેમની પાસે અરજી કરવાની આ અંતિમ તક છે. તમે 16 જુલાઈ 2019 ની રાત સુધી ઓનલાઈનના માધ્યમથી અરજી પ્રક્રિયા પુરી કરી શકો છો. આ પદ પર અરજી કરતા પહેલા ઉમેદવાર આંધ્રપ્રદેશ હાઈકોર્ટ દ્વારા રજુ સત્તાવાર અધિસૂચના જરૂર વાંચી લે.  
 
પદની વિગત 
 
પદનુ નામ  - સિવિલ જજ 
પદ સંખ્યા  - 38 
આયુસીમા - ઉમેદવારોની અધિકતમ આયુ 35 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. 
 
મહત્વપૂર્ણ તારીખ 
 
- અરજી પત્ર જમા કરવાની શરૂઆતની તારીખ - 17 જૂન 2019 
- અરજી પત્ર જમા કરવાની અંતિમ તારીખ 16 જુલાઈ 2019 
- કમ્પ્યુટર આધારિત ટેસ્ટની તારીખ - 4 ઓગસ્ટ 2019 
 
શૈક્ષણિક  યોગ્યતા 
શૈક્ષણિક યોગ્યતા જાણવા માટે નીચે જણાવેલ વેબસાઈટ પર ક્લિક કરો-
 
- પસંદગી પ્રક્રિયા 
 
- ઉમેદવારની પસંદગી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ અને ઈંટરવ્યુના આધાર પર થશે. 
 
- આવેદન પ્રક્રિયા 
 
ઈચ્છુક ઉમેદવાર Andhara Pradesh High Court ની સત્તાવાર વેબસાઈટ પર જાય અને નોટિફિકેશન ડાઉનલોડ કરે. આપેલ દિશા-નિર્દેશ મુજબ અરજી પ્રક્રિયાને 16 જુલાઈ 2019 રાત્રે 11.59 સુધી પુરી કરી લે. 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments