Festival Posters

શ્રીકૃષ્ણને કયો ભોગ ચઢાવવામાં આવે છે અને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (17:53 IST)
lord krishna favourite food items-  26 ઓગસ્ટ સોમવારે ભગવાના કૃષ્ણનો જનમદિવસ ઉજવાશે. મથુરા અને વૃંદાવનમાં બાળ-ગોપાલને હિંડોળામાં બેસાડીને 56 પ્રકારના ભોગ લગાવીને તેમની આઠ સમયે પૂજા કરાશે. આવો જાણીએ કે ભગવાન બાળ ગોપાલને કયુ ભોગ લગાવવામાં આવે છે અને કઈ પ્રસાદ અર્પણ કરાય છે. 
 
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પરા મંદિરોમાં 56 પ્રકારના ભોગ અને પ્રસાદા અર્પણ કરાય છે. ખાસ કરીને માખણ અને શાકર તો અર્પિત કરે જ છે. સાથે જા તેણે તેમના પસંદના ફૂલોની માળા પણ અર્પ્ણ કરે છે. તેની સાથે જ તેમણે પસંદના ફૂલોની માળા પણ અર્પણ કરે છે. તેની સાથે તેમના પસંદના ફળ પણ ચઢાવવામાં આવે છે. 
 
કૃષ્ણ ફળ- ભગવાન શ્રીકૃષ્ણ ને કેરી, કેળા. નારિયેળ, સફરજન, જામફળ, દાડમ, સીતાફળ, પપૈયું, ખજૂર, લીલ બદરી, આમળા, શહતૂત. શેરડી અને બોર વગેરે ફળ પ્રિય છે. 

કૃષ્ણ ભોગ- ભગવાન શ્રીકૃષ્ણ ને શાક, કઢી અને પૂરી સિવાય મુખ્ય રૂપથી 8 ભોજન પ્રિય છે. 1. ખીર, 2. સોજીનો શીરો કે લાડુ 3. સેમૈયા 4. પૂરણ પોલી 6. કેસર ભાત 7. કેળા સાથે મીઠા ફળ 8. કળાકંદ 
 
કૃષ્ણ પ્રસાદઃ શ્રી કૃષ્ણના ઉપરોક્ત ભોગ સિવાય તેમને 1. માખણ-મિશ્રી, 2. પંચામૃત, 3. નારિયેળ, 4. સૂકા ફળો અને 5. ધાણા પીંજરીનો પ્રસાદ આપવામાં આવે છે.
Janmashtami prasad 2023

 
કૃષ્ણ મીઠાઈઓ: પીળા પેડા, રસગુલ્લા, મોહન ભોગ, મખાના પાગ, ઘેવર, જલેબી, રબડી, બૂંદી અથવા બેસનના લાડુ, મથુરા પેડા વગેરે.

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Special Idli- પરફેક્ટ ઈડલી બનાવવાની સરળ રીત

સુગરી અને વાંદરાની વાર્તા

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

વધુ જુઓ..

નવીનતમ

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

આગળનો લેખ
Show comments