Webdunia - Bharat's app for daily news and videos

Install App

janamasthmi Prasad - ધાણાની પંજરી

Webdunia
સામગ્રી   - 100 ગ્રામ સૂકા ધાણાના પાવડર, 50 ગ્રામ માવો, કોપરાનુ છીણ 100ગ્રામ, 4-5 વાટેલી ઈલાયચી, સૂકા મેવા વાટેલા 50 ગ્રામ.


બનાવવાની રી ત - સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો સેકી લો. હવે તેમા ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ સેકી લો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તીમા કોપરુ અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો. હવે તેમા વાટેલી ઈલાયચી અને મેવાની કતરન નાખી મિશ્રણને એકસાર કરી લો. ધાણાની પંજરી તૈયાર છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

પૂજામાં કેટલી અગરબત્તી પ્રગટાવવી શુભ કહેવાય છે ? ઘરની સમૃદ્ધિ માટે જાણો અગરબત્તીના પ્રગટાવવાના નિયમ

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments