rashifal-2026

શોપિંગથી લઈને સ્ટિકર નોટિફિકેશન સુધી, વૉટ્સએપ પર જલ્દી આવી રહ્યા છે આ ફીચર્સ

Webdunia
શનિવાર, 11 મે 2019 (16:34 IST)
દુનિયાની સૌથી વધુ યૂઝ કરવામાં આવાનરી મેસેજિંગ એપ વોટ્સએપ સતત યૂઝર્સ માટે શ્રેષ્ઠતમ ફીચર્સ લઈને આવી રહ્યા છે. ભારતમાં જ આ એપના 20 કરોડથી વધુ યૂઝર્સ છે.  વોટ્સએપમાં ખૂબ નવા ફીચર્સ આ વર્ષે આવનારા છે અને તેમાથી અનેકને પહેલી જ બીટા વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યુ છે.  આ ફીચર્સની મદદથી એપમાં યૂઝર્સનો એક્સપીરિયંસ પહેલાથી વધુ થઈ જશે અને પ્રિવેસી સાથે જોડાયેલ નવા ઓપ્શંસ પણ યૂઝર્સને મળશે.  આ ફીચર્સ વોટ્સએપમાં મોટા ફેરફાર લઈને આવશે. 
 
ફૉરવર્ડિંગ ઈંફોનુ ઑપ્શંન યૂઝર્સને મેસેજ ઈન્ફો સેક્શનમાં જોવા મળશે.  જ્યાથી યૂઝર્સ જાણી શકશે કે કોઈ મેસેજ કેટલીવાર ફોરવર્ડ કરવામાં આવી ચુક્યો છે. જો કે આ 
 
માહિતી તમને ત્યારે જાણ થશે જ્યારે તમે પોતે તેને કોઈને ફોરવર્ડ કરશો. બીજી બાજુ ફ્રીક્વેંટલી ફોરવર્ડેડ એક ટૈગ થશે. જે એ મેસેજની સાથે દેખાશે.  જેને 4 વારથી વધુ ફોરવર્ડ કરી જઈ ચુકાયુ હશે. 
 
વોટ્સએપ પર જ સીધા શૉપિંગ ફીચર લાવવાની શક્યતા હતી. આ વચ્ચે એપ પર એક ઓપ્શન આવ્યુ છે. જેની મદદથી બિઝનેસ પોતાનુ પ્રોડક્ટ કૈટલોગ વોટ્સએપ ચૈટમાં જ એડ કરી શકશે.  નવા ફીચર સાથે વોટ્સએપ યૂઝર્સ કોઈ બિઝનેસ બ્રૈંડની સાથે ચૈટ કરવા પર તેનુ કૈટલોગ જોઈ શકશે અને તેમાથી પોતાની પસંદનુ પ્રોડક્ટ પસંદ કરી શકશે. આ ફીચર વર્ષના અંત સુધી આવશે. 
 
હાલ વોટ્સએપ પર કોઈ મેસેજ સ્ટિકર ફોટો કે વીડિયો આવતા નોટિફિકેશનમાં ટેક્સ્ટ લખીને આવે છે. હાલ સ્ટિકર માટે નોટિફિકેશન બારમાં sticker લખીને આવે છે. પણ હવે કોઈ સ્ટિકર રિસીવ થતા નોટિફિકેશનમાં યૂઝર્સને એ જ સ્ટિકર બનેલુ જોવા મળશે.  તેને બીટા વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યુ છે. 
 
મેસેજિંગ એપ વોટ્સએપ હવે આ એપ બ્રાઉઝર પર પણ કામ કરી રહ્યુ છે.  ત્યારબાદ જ્યારે યૂઝર્સ એપ પર આવનારા લિંક પર ક્લિક કરશે તો એપમાં જ પેજ ઓપન થઈ જશે. આ રીતે કોઈ લિંકને ઓપન કરવુ પણ સરળ અને સેફ થશે.  ફેસબુક પહેલા થી જ આવુ ફીચર પોતાના એપમાં લાવી ચુક્યુ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Ideas Tips- નાસ્તામાં સ્વાદિષ્ટ અને હેલ્દી ઓટ્સ-સોજી ઇડલી બનાવો.

શિવાજી ના ઘોડા નું નામ

સાંધાના દુખાવાથી મળશે કાયમી છુટકારો: યૂરિક એસિડ ઘટાડવા માટે અપનાવો આ સરળ આયુર્વેદિક અને ઘરેલુ નુસખાઓ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર - Shivaji Jayanti Wishes in Gujarati

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

વધુ જુઓ..

નવીનતમ

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

આગળનો લેખ
Show comments