Webdunia - Bharat's app for daily news and videos

Install App

Good News- Tik Tok આપી રહ્યુ છે ડેલી 1 લાખ રૂપિયા કમાવવાની તક, બસ વીડિયો અપલોડ કરતી વખતે કરો આ એક કામ

Webdunia
શુક્રવાર, 10 મે 2019 (15:25 IST)
સોશિયલ મીડિયા એપ ટિક-ટોક  (Tik Tok)  દેશમાં થોડા સમય માટે બૈન થયુ હતુ. પણ પછી કેટલીક નવી શરત સાથે Tik Tok પરથી બૈન હટાવી લેવામાં આવ્યુ. હવે Tik Tok એપ એપલ એપ સ્ટોરની ફ્રી કેટેગરી એપમાં ટૉપ એકવાર ફરીથી ટૉપ પર આવી ગયુ છે. મતલબ યૂઝર્સને પણ બૈનની અસર પડી રહી નથી અને હજુ પણ લોકો પહેલાની જેમ જ આનો ઉપયોગ કરી રહ્યા છે. 
 
બીજી બાજુ ભારતમાં બૈન પછી કંપની પરત ફરતા વધુ આક્રમક થઈ ગઈ છે. Tik Tok હવે પોતાના યૂઝર્સને હૈશટૈગ ચલાવવા પર 1 લાખ રૂપિયા સુધીનુ ઈનામ આપવાની સ્કીમ લઈને આવી છે. અ સ્કીમમાં લકી યૂઝર્સને દરરોજ  1 લાખ રૂપિયા આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે Tik Tok એપ પર બૈન લગાવવાન્નો આદેશ રજુ કર્યો હતો અને ગૂગલ એપલને લેટર લખી તેને ડાઉનલોડ કરવા પર રોક લગાવી હતી. પણ પછી થોડી શરતો સાથે ટિક ટૉક પર બેન હટાવી લેવામાં આવ્યુ. 
 

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments