Festival Posters

રિલાયંસ JIO એ કાઢી છે બંપર વેકેંસી, careers.jio.com પર કરો એપ્લાય

Webdunia
બુધવાર, 14 માર્ચ 2018 (11:31 IST)
. રિલાયંસ ઈંડસ્ટ્રીઝના માલિકીવાળી રિલાયંસ જિયોએ બંપર વેકેંસી કાઢી છે. Reliance Jioએ તાજેતરમાં જ નોટિફિકેશન રજુ કરી અનેક પદ પર અરજી આમંત્રિત કરી છે. પોતાની યોગ્યતા મુજબ તમે પદ માટે એપ્લાય કરી શકો છો. લોંચિંગ સમયે રિલાયંસ જિયોમાં 1.20 લાખ લોકોને રોજગાર આપવાનો ટારગેટ રાખ્યો હતો.  આ ઉપરાંત રિલાયંસ જિયોમાં નોકરી કરવાની પણ તક છે. જિયોએ પોતાની વેબસાઈટ પર અનેક કેટેગરીમાં જોબ ઓફર કરી છે. જો કે એવુ નથી કે આ રીતે પહેલીવાર રિલાયંસ જિયો તરફથી નોકરીની ઓફર આવી રહી છે. આ પહેલા પણ સમય સમય પર વેકેંસી નીકળતી રહી છે. 
 
સંસ્થનૌ નામ - રિલાયંસ જિયો ઈંફોકૉમ લિમિટેડ 
પદોનુ નામ -ગ્રેજ્યુએટ એંજિનિયર ટ્રેની 
યોગ્યતા - કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યૂનિવર્સિટીમાંથી BE/B.Tech
અનુભવ - ફ્રેશર 
સેલેરી - હાલ ખુલાસો નથી. 
લોકેશન - નવી મુંબઈ 
પસંદગીની પ્રક્રિયા - ઈંટરવ્યુના આધાર પર થશે પસંદગી 
કેવી રીતે આવેદન કરો - : Reliance JIOની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આવેદન કરી શકો છો. 
 
આ રીતે કરો જૉબ માટે એપ્લાય 
 
તમે જિયો.કૉમ અને કેરિયર.જિયો.કોમ પર જોબ માટે એપ્લાય કરી શકો છો. આ માટે સૌ પહેલા તમારે ખુદને રજીસ્ટર કરવુ પડશે.  જ્યારે તમે રજિસ્ટર કરશો તો તમારી પાસે તમારો મોબાઈલ નંબર માંગવામાં આવશે. આખુ ફોર્મ ભર્યા પછી મોબાઈલ પર એસએમએસ દ્વારા કન્ફર્મેશન આવશે. ત્યાર પછી તમને ફરીથી કેરિયર.જિયો.કોમ પર લોગ ઈન કરવુ પડશે. જેમા તમને ચાર ઓપ્શન જોવ મળશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

આગળનો લેખ
Show comments