Festival Posters

8000 રૂપિયાથી ઓછી કીમતમાં Realme એ લાંચ કરી શાનદાર બેટરીવાળો સ્માર્ટફોન જાણો વિગત

Webdunia
બુધવાર, 12 મે 2021 (15:41 IST)
Realme તેમના લેટેસ્ટ ટેક્નોલોજી વાળા ફોન C20A ને આજે લાંચ કરી દીધુ છે. બાંગ્લાદેશમાં લાંચ કરાયો Realme C20A કંપનીના c20 નો એક રિબેડ વર્જન છે. આ ફોનને કંપની આ વર્ષની 
શરૂઆતમાં ભારતમાં રજૂ કર્યો હતો.  Realme C20A ની ખાસ સ્પેસિફિકેશનના વિશે વાત કરીએ તો તેમાં 5000 Mah  ની બેટરી છે જે રિવફ્ર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે એટલે જે તમને તેના 
 
ઉપયોગથી બીજા ડિવાઈસને પણ ચાર્જ કરી  શકશો. તમને જણાવીએ કે કોવિડ 19 લહેરના કારણે Realme એ ભારતમાં તેમના લાંચિંગને રોકી દીધુ છે. પણ કંપની બીજા બજારોમાં ફોંસને લાંચ કરી રહી છે. 
 
આવો તમને જણાવીએ નવા  Realme C20A ની કીમત અને સ્પેસિફિકેશન વિશે 
 
Realme C20A  ની કીમત
આ ફોનને બાંગ્લાદેશમાં 8999 BDT આશરે 7700 રૂપિયામાં લાંચ કરાયુ છે. ફોનને કંપનીએ આઈરન ગ્રે અને લેક બ્લૂ રંગના ઑપ્શનમાં રજૂ કર્યો છે. આ ફોનના ભારતમાં લા6ચ હોવાના ચાંસ ઓછા છે. કારણ 
 
કે કંપનીએ પહેલા જ રિયલમી સી 20 ભારતમાં લાંચ કરી નાખ્યો છે. 
 
 Realme C20A  સ્પૈફિકેશન 
આ ફોનમાં તમને 6.5 ઈંચ એચડી + ડીસ્પ્લે મળશે. ડિસ્પલે પર એક વાટરડ્રાપ નૉચ છે. હેંડસેટમાં મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર છે. રિયલમીએ આ ફોનને બજારમાં 2 જીબી રેમ અને 32 જીબી ઈંબિલ્ટ 
 
સ્ટોરેજ છે.   Realme C20A માં 8 મેગાપિક્સલ કેમરા આપ્યો છે. તેની સાથે ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 5 મેગાપિક્સલ ફ્રંટ કેમરો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Special Recipe- ઘરે બનાવો બોર્બોન ચોકલેટ બ્રાઉનીઝ ઝડપથી તૈયાર કરો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments