Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઇપીએલની મેચોથી હું દૂર રહીશ-શાહરૂખ

આઇસીસીની આચારસંહિતા નહીં સમજાય ત્યાં સુધી મેદાન પર નહીં - શાહરૂખ

Webdunia
PTI

કોલકાતા. પોતાની કોલકાતા ટીમથી ખૂબજ હતાશ થયેલા બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, તેને આઇસીસીની આચારસંહિતા નહીં સમજાય ત્યાં સુધી તે મેદાન પર નહીં જાય, અને શાહરૂખ આવતા વર્ષે ટીમ વેચી દે તેવી પણ સંભાવના વ્યક્ત થઇ છે.

કોલકાતા નાઇટ રાઇડર્સનામાલિક શાહરૂખ ખાને એમ કહીને વિવાદ સર્જયો કે, આઇસીસી અને બીસીસીઆઇની મેચ અંગેની આચારસંહિતા સમજી શકું નહીં ત્યાં સુધી આઇપીએલની મેચોમાંથી હુ ં દૂર રહી શ. શાહરૂખ ખાને એક નિવેદન દ્વારા જણાવ્યું હતું કે તેની પાસેથી જે અપેક્ષા રખાય છે તે આચારસંહિતા સમજાય નહીં ત્યાં સુધી આઇપીએલની કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ નિહાળવા માટે મેદાન પર નહીં જાઉં.

અંત્રે જણાવવાનું કે, ઇડન ગ ાર્ડં સ ખાતે રમાયેલી એક મેચ દરમિયાન આઇસીસીના એંટી કર્પશન યુનિટના અધિકારીએ શાહરૂખ ખાનને ખેલાડીઓના ડ્રેસિંગરૂમ તથા ડગઆઉટમાં પ્રવેશતાં રોકયો હતો. આ અંગે શાહરૂખે તેની ટીમના ખેલાડીઓને એક એસએમએસ દ્વારા જણાવ્યું હતું ક ે, હું હજી આચરસંહિતા સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારી પાસેથી આઇસીસી કે આઇપીએલની મેચો અંગેની આચરસંહિતાનો અમલ થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે અને તે સમજું નહીં ત્યાં સુધી મેદાનથી દૂર રહેવાનો મેં નિણર્ય લીધો છે. જોકે હું હોટેલમાં અને ટીમની મિટિંગમાં હાજર રહીશ પણ મેચમાં આવીશ નહીં તેમ શાહરૂખે જણાવ્યું હતું.

શાહરૂખે તેની ગેરહાજરીથી કોલકાતાની ટીમના પ્રદર્શન પર અસર પડી શક ે તેવા અહેવાલ અંગે પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે આવી ગેરસમજ કરશો નહીં. મારી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ મારા માટે મારા સંતાનો જેટલી જ મહત્ત્વની છે. હા, હું કલાસરૂમમાં નહીં જાઉં જયાં સુધી મને હેડમાસ્ટરના નિયમોની સમજ પડે નહીં. શાહરૂખે તેની, સુકાની સૌરવ ગાંગુલી અને કોચ જહોન બુચાનન વચ્ચ ે કોઇ મતભેદ હોવાનો પણ ઇનકાર કર્યો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ… હુમલા પર સૌરભ ભારદ્વાજે શું કહ્યું

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

તીવ્ર ઠંડીના દસ્તક! મેદાનમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું, દિલ્હીમાં ધુમ્મસ

Show comments