Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021 Final LIVE Score, CSK vs KKR: ચેન્નઈ ચોથી વાર બન્યુ ચેમ્પિયન, કલકત્તાને 27 રનથી હરાવીને જીત્યો ખિતાબ

Webdunia
શુક્રવાર, 15 ઑક્ટોબર 2021 (23:30 IST)
આઈપીએલ 2021 (IPL 2021) સીજનનો સૌથી મોટો અને સૌથી અંતિમ મુકાબલો આવી ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ(CSK vs KKR) ની વચ્ચે આઈપીએલ ફાઈનલ શરૂ થઈ ચુકી છે. દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમમાં આઈપીએલ ખિતાબ પર કબજાની ટક્કર પહેલા બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે જોરદઆર બેટિંગ કરતા 20 ઓવરમા ફક્ત 3 વિકેટના નુકશાન પર 192  રન બનાવ્યા. ચેન્નઈ તરફથી ઓપનર ફાફ ડુપ્લેસીએ ફાસ્ટ બેટિંગ કરતા 86 રન બનાવીને અંતિમ બોલ પર આઉટ થયા. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડ (32), રોબિન ઉથપ્પા (31) અને મોઈન અલી (37 અણનમ)એ પણ નાની અને ઝડપી રમત રમી.  KKR તરફથી સુનીલ નરેન (2/26) સૌથી સફળ અને સૌથી કિફાયતી બોલર રહ્યા. 

- 9 મી વિકેટ પડી, શિવમ માવી આઉટ.
KKR એ 9 મી વિકેટ ગુમાવી, શિવમ માવી આઉટ થયો.
 
- માવીએ બ્રાવોની ઓવરમા છગ્ગા ફટકાર્યા 
 
લાંબા સમયથી ચાલી રહેલી વિકેટ પડ્યા બાદ છેલ્લી KKR ને બાઉન્ડ્રી મળી ગઈ છે. 18 મી ઓવરમાં શિવમ માવીએ બ્રાવોના સતત ત્રણ બોલમાં એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા હતા. 14 મી ઓવર બાદ કોલકાતાની આ પ્રથમ બાઉન્ડ્રી હતી. આ ઓવરમાંથી આવ્યા 18 રન.
 
- આઠમી વિકેટ પડી, ઇયોન મોર્ગન આઉટ
 
KKR એ આઠમી વિકેટ ગુમાવી, ઇઓન મોર્ગન આઉટ થયો. કોલકાતાનો કેપ્ટન મોર્ગન છેલ્લી ઇનિંગ્સમાં પણ કંઇ ફાળો આપી શક્યો ન હતો અને ટીમની ખરાબ સ્થિતિ વચ્ચે તે પોતે પેવેલિયન પરત ફર્યો છે. મોર્ગને 17 મી ઓવરમાં હેઝલવુડનો બોલ ખેંચ્યો હતો, પરંતુ ધીમા બોલ પરનો આ પુલ બાઉન્ડ્રી પણ પાર કરી શક્યો ન હતો અને સ્ક્વેર લેગ પર કેચ થયો હતો.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments