Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે દુનિયાની 5 ટોપ ચીયરલીડર્સ, બીજી રીતે પણ કરે છે કમાણી

Webdunia
શનિવાર, 15 એપ્રિલ 2017 (15:24 IST)
ફુટબોલ, રુગ્બી અને ટી-20 ક્રિકેટ જેવી રમતોનુ ગ્લેમર વધારવામાં ચીયરલીડર્સનો રોલ હજુ ખૂબ મહત્વનો છે. રમત દરમિયાન આ ચીયરલીડર્સ પરફોર્મ કરીને દર્શકોનુ મનોરંજન કર છે. તમે પણ જાણવા માંગશો કઈ રમતમાં ચીયરલીડર્સની ઈનકમ સૌથી વધુ હોય છે. સૌથી મોંઘી ચીયરલીડર્સ કોણ છે. તેમનો બીજો વ્યવસાય શુ હોય છે.  આઈપીએલમાં પરફોર્મ કરનારી ચીયરગર્લ્સ વિશે તમે ઘણુ વાંચ્યુ હશે આવો અમે તમારી મુલાકાત કરાવીએ દુનિયાની સૌથી મોંઘી 5 ચીયરગર્લ્સ સાથે... 
 
એક પોપુલર ચીયરલીડરની કેટ્લી કમાણી છે. 
 
www.celebritynetworth.com અને www.therichest.com મુજબ NFL (નેશનલ ફુટબોલ લીગ, અમેરિકા) સાથે જોડાયેલી ચીયરગર્લ્સ કમાણી મામલે સૌથી આગળ છે. ન્યૂ ઈગ્લેંડ પૈટ્રિયાટ ડલાસ કાઉબ્યોએસ ટેક્સાસ અને ટૈમ્પા બે બ્રેકનિયસર્સ જેવી ટીમોમાં સૌથી અનુભવી અને ટ્રેંડ ચીયરગર્લ્સનુ ગ્રુપ હોય છે. 
 
-પોપુલર ચીયરગર્લની મૈચફીસ 60000થી 90000 રૂપિયા પ્રતિ સીઝન 
- એક વર્ષમાં (8 સીઝન)ઈનકમ 4.8 લાખથી 7.2 લાખ રૂપિયા 
- બોનસ પાર્ટી કે  ઈવેંટથી ઈનકમ  - મેચ ફી જેટલી 
- કેલેંડર ગર્લ અને મોડેલિંગથી - 30 લાખ રૂપિયા વાર્ષિક 
 
નોટ - વેબસાઈટ મુજબ ટોપ ચીયરગર્લ્સ ઉપરાંત ટીમમાં સામેલ બીજી ગર્લ્સને પ્રતિ સીઝન 2.25 લાખ રૂપિયા સુધી મેચની ફી મળે છે. 
 
આગળની મેચમાં જુઓ વધુ કમાણીવાળી ચીયરલીડર 
 
 
 

એસ્લે પી 
- ડલાસના કાઉબ્યોએઝ ચિયરલીડર્સ ગ્રુપની પોપુલેરિટી સૌથી વધુ છે. 
- વેબસાઈટ મુજબ તેમને મેચ ઉપરાંત વાર્ષિક મોડેલિંગ ખાસ કરીને સ્વિમસૂટ કેલેંડર ગર્લ માટે  ઓફર મળે છે. 
 
- તેમા એશ્લે પી ટીમ ની કપ્તાન છે. તેમને બીજી ચીયરગર્લ્સથી વધુ પેમેંટ મળે છે. 
- ફક્ત સ્વિમસૂટ કેલેન્દર ગર્લ દ્વારા આ ટીમની ચીયરલીડર્સ ગ્રુપની કમાણી 6 કરોડ છે. 
- ગ્રુપમાં 20 યુવતીઓ સામેલ હોય છે. 
- સ્વિમસૂટ કેલેંડર ગર્લ દ્વારા એશ્લે પી સહિત ટીમની દરેક મેબરની સરેરાશ કમાણી 30 લાખ રૂપિયા છે. 
 
 
આગળ જુઓ બીજી ચિયર લિડર્સ 
 
 

- ટૈપા બે બુકાનિયર્સની સિંથિયા પોપુલર ચીયરગર્લ છે. 
- સિથિયા વ્યવસાયથી પ્રોજેક્ટ એંજિનિયર છે. તે પાવર સેક્ટરમાં કામ કરે છે. 
- શરૂઆતથી જ જિમ ને ડાંસના શૌકથી તેમણે ચીયરલીડરસ ગ્રુપને જોઈન કર્યુ અને થોડા જ સમયમાં તે ટીમન લીડ કરવા લાગી 
-ટીમની તરફથી તેમણે દરેક સીઝન માટે 60 હજાર રૂપિયા અને વાર્ષિક લગભગ 5 લાખ રૂપિયા પેમેંટ મળે છે.  
- આટલી જ કમાણી બોનસ, પાર્ટી કે પબ્લિક અપીયરેંસ દ્વારા પણ થાય છે.  
 
 
આગળ જુઓ વધુ એક ચીયરલીડર્સ 
 
 


- ન્યૂ ઈગ્લેંડ પૈટ્રિયાટ ટીમની પૈટ્રિસિયા શૌકિયા ચીયરગર્લનુ કામ કરે ક હ્હે. 
- તે વ્યવસાયથી એન્વાયરમેંટ એંજિનિયર છે. પેટ્રિસિયાએ યૂનિવર્સિટી ઓફ મેસાચુસેટ્સ થી એંજિનિયરિંગ કર્યુ છે. 
- તેણે પોતાના ડાંસન શોખને કારણે ચીયરલીડર્સ ગ્રુપને જોઈન કર્યુ. 
- પેટ્રિસિયાને દરેક સીઝન માટે 90000 રૂપિયા સુધીનુ પેમેંટ મળે છે. ચીયરગર્લ બનીને તેની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા સુધી છે. 
 
 
આગળ જુઓ વધુ એક ચીયરગર્લ 
 
લિઝ - દરેક સીઝનના 80 હજાર રૂપિયા પેમેંટ 
 
- ટેક્સાસ ટીમની સૌથી પોપુલર ચીયરગર્લ લિઝ છે. 
- તે વ્યવસાયે હેયરસ્ટાઈલિસ્ટ પણ છે. 
- ટેક્સાસ ટીમ પોતાની સૌથી પોપુલર ચીયરગર્લને દરેક સીઝન માટે 80000 રૂપિયા પેમેંટ કરે છે. 
- ફક્ત ચીયરગર્લ બનીને લિઝની વાર્ષિક આવક 7 લાખ રૂપિયા સુધી છે. 
 
આગળની સ્લાઈડમાં આ ચીયરગર્લ ડાંસિગ મશીન છે. 
 
ચારો  ડાંસના અનેક ફોર્મમાં ફેમસ છે. 
 
રેડસ્કિન ટીમની ચારોનો બાળપણથી શોખ ડાંસર બનવાનો રહ્યો છે.  મોર્ડન કંટેપોરેરી, જૈજ, હિપ હોપ ડાંસની શોખીન ચારોને પોતાના ડાંસની ક્ષમતાથી લોકોનુ ધ્યાન ખેચ્યુ 
 
- આ જ શોખને કારને તે ચીયરગર્લ પણ બની અને જોતજોતામાં રેડસ્કિન ટીમની સૌથી પોપુલર ચીયરગર્લ બની ગઈ. 
- તેમની ટીમ તેમને દરેક સીઝન માટે 60 હજાર રૂપિયા ફી આપે છે.  તેની વાર્ષિક આવક મેચ ફીથી 5 લાખ રૂપિયા છે. 
- એટલુ જ નહી ઈનકમ બોનસ, પાર્ટી કે પબ્લિક અપીયરેંસ દ્વારા પણ થાય છે. 

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments