rashifal-2026

આઈપીએલ 2017- રૉયલ ચેલેંજર્સ માટે બુરી ખબર, આઈપીએલના શરૂઆતી મેચથી હટશે કોહલી!

Webdunia
બુધવાર, 29 માર્ચ 2017 (15:09 IST)
ખભાની ચોટથી જૂઝતા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીના ઈંડિયન પ્રીમીયર લીગ( આઈપીએલ)ના 10મા સીજનના શરૂઆતી સમયમાં રમતા પર શંકા જણાવી રહ્યા છે.  આઈપીએલ -10ની શરૂઆતી પાંચ અપ્રેલથી થઈ રહી છે અને પહેલો મેચ કોહલીની કપ્તાની વાળી ટીમ રૉયલ ચેલેંજર્સ બંગલૂરૂ અને રહેલ વિજેતા સનરાઈજર્સ હેદરાબાદના વચ્ચે થવું છે. 
મંગળવારે આસ્ટ્રેલિયાના સામે બાર્ડર ગાવસકર ટ્રાફી જીત્યા પછી એક દિવસના બયાનમાં વિરાટ કોહલીએ કહ્યું કે તેને પૂર્ણ રૂપથી ઠીક થવામાં અત્યારે કેટલાક અઠવાડિયા લાગશે. 
 
કોહલી એ કીધું કે મને મૈદાન પર ઉતરવા માટે પૂરી રીતે ઠીક થવામાં થોડા અઠવાડિયાનો સમય લાગશે. એવી વસ્તુઓ કરિયરના સમયે થતી રહે છે. રાંચીમાં રમતા ત્રીજા ટેસ્ટ મેચના સમયે કોહલીના ખભા પર ચોટા લાગી હતી અને આ કારણે એ ચોથા ટેસ્ટ મેચમાં ટીમ સાથે રમી નથી શકયા હતા. ધર્મશાલા તેસ્ટ મેચમાં ટીમના કમાન આંજિક્ય રહાણેને સોંપી હતી. 
 
આઈપીએલ 10માં પાંચ અપ્રેલને થનાએઅ મેચ માટે બંગલૂરૂ ટીમએ કોહલીના રમતા અધિકારિક રૂપથી કોઈ જાણકારી નહી આપી છે. પાછલા વર્ષ કોહલીએ આપીએલ્માં બંગલૂરૂ ટીમ માટે 973 રન બનાવ્યા હતા. 
વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

વધુ જુઓ..

નવીનતમ

60 વર્ષના થયા સલમાન ખાન, કેમરા સામે કાપ્યો કેક, બર્થડે પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, ધોની પણ જોવા મળ્યા

Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ

ગુજરાતી જોક્સ - બતાતે હૈ

કૈલાશ ખેરના લાઈવ શો દરમિયાન હોબાળો; ભીડ સ્ટેજ પર ધસી આવી; શો અટકાવવાની ફરજ પડી

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

આગળનો લેખ
Show comments