rashifal-2026

IPL: મહેન્દ્ર સિંહ ધોની અત્યારે પણ પૂણે ટીમનો મુખ્ય અંગ

Webdunia
મંગળવાર, 4 એપ્રિલ 2017 (14:17 IST)
મહેન્દ્ર સિંહ ધોનીને હટાવીને સ્ટીવન સ્મિથને રાઈજિંગ પૂર્ણે સુપરજાઈટ્સની કપ્તાની સોપવું ભારતીય ક્રિકેટ પ્રેમિઓને ભાવ્યું પણ ટીમ માલિક અને કપ્તાનએ ગુરૂવારે આ સ્પષ્ટ કર્યા કે એ વિકેટકીપર બેટસમેન અત્યારે પણ ટીમનો મુખ્ય ભાગ છે અને ટીમ ચયનમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી છે. 
પુણે ટીમ પાછલા વર્ષ આઈપીએલમાં સારું પ્રદર્શન નહી કરી શકી અને 10મા સત્રથી પહેલા તેને ધોનીને કપ્તાનીથી હટાવીને ચોકાવનાર ફેસલો કર્યા. આથી ગુરૂવારે અહીં સંવાદદાતા સમ્મેલબમા સમયે પુણે ટીમના માલિક ગોયનકાઅ અને કપ્તાન સ્મિથએ ધોનીથી સંકળાયેલા સવાલનો સામનો કર્યા. ગોયનકાથી પૂછ્યં કે ટીમ આ મહત્વપૂર્ણ આયોજનમાં ધોની શા માટે નજર નહી આવી રહ્યા છે. તો તેણે કીધું કે એ 3 અપ્રેલને ટીમથી સંકળાશે . 
 
ગોયનકાએ કહ્યું કે અત્યારે પણ લીગ શરૂ નથી થઈ અમારું પહેલો મેચ 6 એપ્રિલને છે અને 3થી માહી (ધોની) અમારી સાથે થશે. મને પૂરો વિશ્વાસ છે કે તેમને આઉટપુટ બહુ સારા થશે. સ્ટીવ અને માહી સતત સંપર્કમાં રહ્યા છે. ટેમ ચયનમાં પણ એ સાથમાં અર્હ્યા . આ પૂરી રીતે આપસી સહમતિથી થયું છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments