Dharma Sangrah

મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાથી જો ગરદન અને પીઠના દુ:ખાવા છે તો કરો આ ક્રિયાઓ

Webdunia
મંગળવાર, 21 જૂન 2022 (00:18 IST)
મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાનુ નુકશાન જો તમારી ગરદન અને પીઠના દુ:ખાવા રૂપે ચુકવવુ પડે છે તો તમને નિયમિત રૂપે ગોમુખ આસનનો અભ્યાસ આ સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદરૂપ થશે.
 
ALSO READ:દિલને રાખવુ છે સ્વસ્થ તો ખાવો રસબેરી
આ કમર ખભા અને હાડકાનું જકડવામાં રાહત આપે છે અને માંસપેશિયોને મજબૂત અને લચીલુ બનાવે છે. આ આસન જોઈંટ્સ ના વચ્ચે લોહીનો સંચાર વધારે છે જેથી ઘૂંટાણમાં થતી પ્રોબ્લેમથી આરામ આપે છે.
 
આ રીતે કરીએ ગોમુખ આસન
 
- આ આસન કરવા માટે સૌથી પહેલા ઘૂંટણ પર જમીન પર બેસી જાવ. જો તમે ગઠિયાના દર્દી છો તો પદ્માસનમાં બેસો.
 
ALSO READ:શરીરમાં થનારા દરેક દુખાવાનો ઈલાજ છે હળદર
- હવે તમારો ડાબો હાથ ઉઠાવી અને કોણી વાળીને પીઠ પાછળ લઈ જાવ, ત્યાં ડાબા હાથને કોણીથી વાળીને જમણાં હાથની આંગળી પકડવાની કોશિશ કરો.
- આ પ્રક્રિયા દરમ્યાન કરોડરજ્જુના હાડકા સીધા રાખી અને શ્વાસ સામાન્ય રાખીએ.
 
- થોડા સેકંડ પછી સામાન્ય અવસ્થામાં આવી અને આ પ્રક્રીયાને જમણા હાથે ફરી કરીએ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 મી જાન્યુઆરીની શુભેચ્છા

પત્નીના ફોન પર પોર્ન વીડિયો જોતો હતો પતિ, પત્નીએ રચ્યુ હત્યાનુ ષડયંત્ર

ચાર વર્ષની પુત્રી 50 સુધીની ગણતરી ન લખી શકી.. પિતાએ ગુસ્સામાં એટલુ માર્યુ કે થઈ ગયુ મોત

ભારતીય સેનાનુ સુલ્તાન, Rifle mounted Robots જોઈને દુશ્મન હિમંત હારી જશે

અમેરિકામાં ભારતીય વ્યક્તિએ પત્ની સહિત 4 લોકોને મારી ગોળી, ત્રણ બાળકો પોતાનો જીવ બચાવવા સંતાય ગયા

વધુ જુઓ..

ધર્મ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

આગળનો લેખ
Show comments