Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2024 - તમે જાણો છો 'બજેટ ' શબ્દ ક્યાથી આવ્યો ? તેની શરૂઆત કેવી રીતે થઈ ?

Webdunia
રવિવાર, 7 જાન્યુઆરી 2024 (15:01 IST)
- બજેટ શબ્દનો જન્મ ફ્રેંચ ભાષાનો શબ્દ
- બજેટ એટલે સરકારની વાર્ષિક આવક-જાવકની વિગત


 
બજેટ શબ્દનો જન્મ ફ્રેંચ ભાષાનો શબ્દ 'બૂજેત'થી થયો, જેનો અર્થ છે 'ચામડાની થેલી'. સામાન્ય રીતે સરકાર ઉપરાંત  ઘર-પરિવારમાં પણ બજેટ શબ્દનો પ્રયોગ વારંવાર થાય છે, પણ કદાચ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે સરકારની વાર્ષિક આવક-જાવકની વિગતને માટે 'બજેટ' શબ્દની શરૂઆત ક્યારે થઈ ?
 
'બજેટ' શબ્દના પ્રચલનની પાછળ એક મજેદાર કિસ્સો છે, જે ઈગ્લેંડના પૂર્વ નાણામંત્રી સર રોબર્ટ વાલપોલ સાથે સંકળાયેલો છે. આ ઘટના સન 1733ની છે. બ્રિટિશ નાણાકીય મંત્રી સર રોબર્ટ વાલપોને પોતાના નાણાકીય પ્રસ્તાવોને લગતા કાગળો સંસદની સામે રજૂ કરવા માટે એક 'ચામડાનો થેલો ' ખોલ્યો.
 
આના થોડા જ દિવસો પછી નાણામંત્રી રોબર્ટ વોલપોલની મજાક ઉડાવવા 'બજેટ ખુલી ગયુ' નામનુ એક પુસ્તક રજૂ કરવામાં આવ્યુ. બસ, એ જ સમયથી સરકારની વાર્ષિક આવક-ખર્ચના વિગતને માટે 'બજેટ' શબ્દનો પ્રયોગ થવા લાગ્યો. ધીરે ધીરે આ શબ્દ બ્રિટનના સર્વત્ર ફેલાઈ ગયો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

ગુજરાતી જોક્સ - તું બેઠો રહે

ગુજરાતી જોક્સ - એક ફૂલ કળી

વધુ જુઓ..

નવીનતમ

શિયાળામાં રોજ ખાવ 2 ઈંડા, શરીરની આ ગંભીર સમસ્યાઓ થશે ગાયબ, જાણી લો ક્યારે ખાશો ?

Kumbhakarna sleep - કુંભકર્ણની ઉંઘ

butter chicken - પ્રેશર કૂકરમાં બટર ચિકન બનાવવાની આ ટિપ્સ કદાચ તમે નહીં જાણતા હોવ

Dumas Tomato bhajiya- ડુમસના ફેમસ ભજીયા

Guru Ghasidas Jayanti 2024- આજે છે ગુરુ ઘાસીદાસ જયંતિ, જાણો સતનામી સમુદાયના પૂર્વજ વિશે

આગળનો લેખ
Show comments