Biodata Maker

Kitchen tips - તમારા રસોડામાની ઉપયોગી ટીપ્સ

Webdunia
શુક્રવાર, 12 મે 2017 (14:18 IST)
1.  ગરમીમાં દૂધને આખા દિવસ સુરક્ષિત રાખવા માટે તેમા નાની ઈલાયચી વાટીને નાખી દો. દૂધ ફાટે નહી 
2.  શીરો બનાવવા માટે ક્યારેય તેમા પાણી ન નાખશો, તેમા હંમેશા ચાસણી બાનવીને નાખો. 
3.  સરસો સૂકાય નહી એ માટે તેમા ચપટી મીઠુ નાખી દો. 
4.  બટાકાને લાંબા કાપીને ઉકાળવાથી જલ્દી બફાય જાય છે. 
5.  લીલા મરચાંને તાજા રાખવા માટે તેના ડીટીયું તોડીને રાખો. 
6.  કેક બનાવતી વખતે મિશ્રણમાં એક નાની ચમચી મધ મિક્સ કરો, તેનાથી કેક સારો ફૂલશે. 
7.  લોટમાં મોણ આપવા માટે ઘી ને ધુમાંડો છોડતા સુધી ગરમ કરો. પછી મોણ આપો. ઓછા ઘી માં જ તમારી બનાવેલી વસ્તુ કુરકુરી થઈ જશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ઈનકમ ટેક્સ, બૈકિંગથી લઈને રેલવે સુધી - 1 એપ્રિલથી બદલાય જશે આ 7 નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026: ગુજરાતમાં બે તબક્કામાં મતદાનની શક્યતા, 1 કે 2 એપ્રિલે થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત

ગુજરાતના હાઈવે પર મુસાફરી મોંઘી: 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો

ગંભીરા બ્રિજ ફરી ધમધમશે: નોકરિયાતો અને દૈનિક મુસાફરોને ટ્રાફિકમાંથી મળશે મોટી રાહત

KKR ની હારનો સૌથી મોટો વિલન કોણ છે, એક ખેલાડીએ પાડી દીધો ખેલ

વધુ જુઓ..

ધર્મ

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

Somwar Upay: અનંત ત્રયોદશી અને પ્રદોષ વ્રતનાં શુભ સંયોગમાં કરો આ ઉપાય, ધન ધાન્યથી ભરેલા રહેશે ભંડાર

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments