Biodata Maker

Mattress Cleaning: ઘરના ગાદલાને આ રીતે કરવુ સાફ, નહી થશે જંતુઓ

Webdunia
શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (11:25 IST)
Mattress Cleaning Tips: ઘરની સાફ-સફાઈ કરવુ ખૂબ જરૂરી હોય છે. લોકો દરરોજ ઘરમાં સફાઈ કરે છે. ઘરમાં ઝાડુ-પોતુ તો દરરોજ લગાવી શકાય છે. પણ એવી ઘણી વસ્તુઓ છે જે બાજુ આપણો ધ્યાન નથી જાય છે. તેનામાંથી એક છે બેડનો ગાદલો. તમને જણાવીએ કે ગાદલાની સફાઈને લઈને બેદરકારીના કારણે તેમાં જીવ-જંતુની સમસ્યા શરૂ થઈ શકે છે. આ જંતુ ગાદલા પછી બેડને પણ નુકશાન પહોંચાડે છે. તેની સાથે જ તેનાથી ઘણા પ્રકારના રોગો પણ થઈ શકે છે. આજે અમે તમને ગાદલાને સાફ કરવાના કેટલાક ટિપ્સ જણાવીશ. તેની મદદથી તમે ગાદલાને સરળતાથી સાફ કરી શકશો. 
 
ગાદલાને સાફ રાખવા માટે ફુદીનાનો પણ ઉપયોગ કરી શકાય છે. ફુદીનાની ગંધથી બેડબગ્સ જેવા જંતુઓ અદૃશ્ય થઈ જાય છે. તેના માટે તમને માતર ગાદકાને હટાવીને આખુ બેડને જુદા-જુદા ખૂણામાં ફુદીનાના પાન રાખવુ છે . તેનાથી ફુદીનાની ગંધ ગાદલામાં ફેલી જાય છે અને તેમાં જંતુ દૂર થઈ જશે. 
 
ગાદલાના જંતુ અને ભેજથી બચાવવાની સૌથી સરળ રીત છે તડકામાં સુકાવવું. તેના માટે તમને ગાદલાને એવી જગ્યા રાખવુ છે જ્યાં તડકો આવે છે. તડકમાં ગાદલાને સુકાવવાથી તેમાંથી જીવ જંતુ દૂર થઈ જાય છે. 
 
રૂમમાં લાગેલા AC ના ભેજના કારણે ઘણી વાર ગાદલામાં જંતુ લાગી જાય છે. તેના કારણે ફંગસ જેવી પરેશાનીઓ ઉભી થઈ શકે છે. તેનાથી બચવા માટે નેફ્થલીનથી બૉલ પણ ગાદલાની સુરક્ષાના ઉપયોગ કરી શકાય છે. માત્ર કેટલાક નેફ્થલીન બૉલ્સને ગાદલાના કવરમાં નાખવુ છે તેણે તમે બેડની અંદર પણ નાખી શકો છો. 
 
ગાદલાને કીડાથી બચાવવા માટે તમે લીમડાના પાનના ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલ એંટીબેકટીરિયલ તત્વથી ગાદલામાં જંતુ લાગતા નથી. આ ઉપાયને કરવા માટે તમને લીમડાની તાજી પાંદડા તોડીને ગાદલાના કવરમાં જુદા-જુદા ભાગમાં રાખવુ પડશે. આવુ કરવાથી તમારો ગાદલો અને બેડ બન્ને સેફ રહેશે તેની સાથે જ લીમડાના પાણીમાં કપડા પલાળીને પણ ગાદલાના કવર સાફ કરી શકો છો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold and silver prices fall- સોના અને ચાંદીના ભાવમાં ફરી તીવ્ર ઘટાડો, જાણો આજના નવીનતમ ભાવ

ED Raids on Prateek Jain: ઈડીની રેડ પર ભડકી CM મમતા, પુછ્યુ - શુ આ તપાસ ગૃહમંત્રીનુ કામ ? લગાવ્ય આ આરોપ

તેજસ્વી યાદવે ઉત્તરાખંડમાં નજીકના મિત્રના લગ્નમાં હાજરી આપી

અચાનક સ્કોર્પિયો નજીક આવીને અટકી, યુવતીનું તેના ઘર નજીકથી અપહરણ કર્યું અને ચાલતી કારમાં...

US Visa Rules - ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાની ખુલ્લી ધમકી.. કાયદો તોડશો તો ડિપોર્ટ કરી દેવામાં આવશે

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

આગળનો લેખ
Show comments