Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Fresh Lemon - ફ્રીઝમાં કેવી રીતે રાખીએ લીંબૂ કે 10 દિવસ સુધી તાજા રહે

lemon
, શુક્રવાર, 17 જૂન 2022 (17:06 IST)
લીંબૂ શરીર માટે ખૂબ જરૂરી છે. લીંબૂમાં ઘણી માત્રામાં વિટામિન સી હોય છે. સાથે જ તેમાં ફાસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ પણ ખૂબ માત્રામાં હોય છે. જે શરીરમાં જુદા-જુદા તત્વોની ઉણપને પૂરો કરે છે. પણ લીંબૂ લાંબા સમય સુધી રાખી નહી શકીએ છે. કારણ કે તે તેઓ ખૂબ જલ્દી ખરાબ થઈ જાય છે. પરંતુ લીંબુને વધુ સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તો આવો જાણીએ કેટલીક સરળ ટિપ્સ 
 
1. લીંબૂ ખરીદતા સમયે હમેશા ધ્યાન રાખો કે લીંબૂના છાલટા પાતળા અને પીળા હોય. બહુ વધાઅરે જાડા થતા પર રસ વધારે નહી નિકળે છે. તે ક્યારેય તડકામાં ન રાખશો. લીંબૂને ધોયા પછી કાગળ કે ટિશ્યૂ પેપરમાં લપેટી રાખવું. બધા લીંબુ અલગ-અલગ રાખો. આ પછી, તેમને એક વાસણમાં રાખો અને તેને ફ્રિજમાં રાખો.
 
2.અત્યાર સુધી માત્ર આરોગ્યની દ્રષ્ટિએ R.O.નું પાણી સારું માનવામાં આવતું હતું, પરંતુ તે અન્ય કામોમાં પણ ઉપયોગી છે. હા, લીંબુને આર.ઓ. પાણીમાં ડુબાળીને ડિબ્બા બંદ કરીને રાખો. ત્યારબાદ  લગભગ 5 દિવસના અંતરાલમાં પાણી બદલતા રહો. તમે ઓછામાં ઓછા 20 દિવસ માટે લીંબુનો ઉપયોગ કરી શકો છો.
 
3. જો લીંબૂ પર જલ્દી ડાઘ લાગી જાય છે તો તેના પર નાળિયેર તેલ લગાવીને કોઈ વાસણમાં ઢાક્યા વગર રાખો. અને પછી તેને ફ્રિજમાં રાખો. ઓછામાં ઓછા 15 દિવસ માટે તેનો ઉપયોગ કરી શકો છો.

webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Monsoon Home Tips - વરસતા મૌસમમાં ધ્યાન રાખો આ વાતો