Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kitchen Hacks- વરસાદમાં કોફી પાઉડરને ભેજથી બચાવીને લાંબા સમય સુધી આ 4 રીતે સ્ટોર કરવું

Kitchen Hacks- વરસાદમાં કોફી પાઉડરને ભેજથી બચાવીને લાંબા સમય સુધી આ 4 રીતે સ્ટોર કરવું
, શુક્રવાર, 17 જૂન 2022 (09:12 IST)
કૉફી દરેક ભારતીય ઘરમાં મળી જાય છે. ઘણા ઘરોમાં કૉફી પીનાર નહી હોય સિવાય તે લોકોના ઘરમાં મેહમાન માટે હોય છે. પણ તેનાથી સંકળાયેલી એક ફરિયાદ જે દરેક ઘરમાં હોય છે. ફરિયાસ આ કે કૉફીમાં 
ગઠણા થઈ જાય છે. આમ તો આ ફરિયાસ દરેક મોસમમાં સામે આવે છે પણ વરસાઅદના મૌસમમાં તેની ખોબ કાળજી રાખવી જોઈએ. તો ચાલો જાણીએ કૉફી પાઉડરને સ્ટોર કરવાના સરળ રીત વિશે. 
 
ટીપ્સ 1 
કૉફીની બરણીને ફ્રીઝમાં રાખો. તેનાથી કૉફી પાઉડર કઠણ નથી થશે. આટલુ જ નહી કૉફી પાઉડરને ફ્રીઝરની અંદર પણ રાખી શકાય છે. જો તમે આ ટીપ્સને અજમાવો છો તો કૉફી ઘણા મહીના સુધી આમ જ 
 
રહેશે. આ વાતની કાળજી રાખવી કે તમે જે ડિબ્બામાં કૉફી મૂકી રહ્યા છો તે એયર ટાઈટ હોય. 
 
ટીપ્સ2- 
કૉફીને બરણીમાં રાખવાથી પહેલા તમે તેમાં ચોખાના કેટલાક દાણા નાખો અને પછી તેમાં કૉફી પાઉડર નાખો. સ્વાદ ક્યારે નહી બગડશે અને કોફી ઘણા મહીનો સુધી સરસ રહેશે. 
 
ટીપ્સ 3 
કૉફીમાં ઘણી વાર ગઠણા પડી જાય છે . તેથી તમે કાંચની બરણીથી કૉફી કાઢી અને બરણીને સારી રીતે સાફ કરી તેમાં એક ટિશ્યૂ પેપર પાથરો અને હવે તેમાં એક ચમચી ચા પત્તી નાખો. 
 
ટીપ્સ 4 
વરસાદના મૌસમમાં તમે કૉફી પાઉડરમાં કમલ ગટ્ટાના ટુકડા નાખી દો આવુ કરવાથી કૉફી સારી રહેશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

White Hair problem- 20-25 વર્ષની ઉંમરે વાળ સફેદ થઈ ગયા છે? વગર મહેંદી અને કલર આ રીતે કરો કાળા