Dharma Sangrah

How to boil eggs - ઈંડા કેવી રીતે બોઈલ કરવા ?

Webdunia
ગુરુવાર, 2 જૂન 2022 (16:24 IST)
ઈંડુ એક એવી વસ્તુ છે જેને આપણે વધુ ઉપયોગમાં લઈએ છીએ. ભલે પછી એ નાસ્તો હોય કે ડિનર.. પણ ઘના લોકો એવા પણ હોય છે જેમને  ઈંડા બોઈલ કરતા નથી આવડતુ. ઘણા લોકો અંદાજ થી જ ઈંડા બાફી લે છે તો ક્યારે તે સારા બોઈલ થાય છે અને ક્યારેક ઈંડુ અડધુ જ બોઈલ થાય છે તો ક્યારેક ફાટી જાય છે. 
 
તો ચાલો આજે હુ તમને બતાવુ છુ ઈંડાને બાફવાની યોગ્ય રીત. જેનાથી તમારુ ઈંડુ ફાટે નહી અને તમે તેને સારી રીતે છોલી શકશો 
 
ઈંડા બાફવની સારી રીત 
 
સૌ પહેલા કોઈ પેનમાં ઈંડાને નાખો અને તેમા એટલુ પાણી નાખો કે ઈંડા કરતા અડધો ઈંચ ઉપર સુધી પાણી હોય અને પછી થોડુ મીઠુ નાખી દો. 
 
પછી ગેસ ઓન કરો અને ધીમા તાપ પર 2 મિનિટ સુધી ઉકળવા દો. 
 
3. ત્યારબાદ તમે 10-12 મિનિટ માટે તેને ઢાંકી દો અને ઉકળવા દો.  ઢાંક્યા વગર મુકશો તો 15 મિનિટ જેટલો સમય લાગશે. 
 
4. હવે ગેસ બંધ કરો અને ઈંડાને ઠંડા પાણીથી ધોઈ લો. 
 
5. તમે ચાહો તો થોડો બરફ નાખીને પણ ઈંડાને ઠંડુ કરી શકો છો. 
 
બાફેલા ઈંડાને છોલવાની સહેલી રીત - બાફેલા ઈંડાને ચારેબાજુથી રોલ કરો. ત્યારબાદ તેના છાલટા ઉતારી લો. 
 
ઈંડા છોલવાની બીજી વિધિ 
- ઈંડાને કોઈ ગ્લાસમાં નાખો 
-  તેમા થોડુ પાણી નાખીને હાથ વડે ગ્લાસના મોઢાને બંધ કરીને હલાવો 
-  તમે  જોશો કે બોઈલ ઈંડાના છાલટા આપમેળે જ નીકળી જશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોણ છે જગદીશ બાંગરવા ? 10 મુ ફેલ થયા બાદ બન્યા IPS, મેવાણીના આરોપોએ વધારી મુશ્કેલી, સમગ્ર ગુજરાતમાં ચર્ચા

રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવતા બોલ્યા રાઘવ ચડ્ઢા - આમ આદમી પાર્ટીએ મારો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે

ઘરના સ્વિમિંગ પુલમાં ડૂબી ગઈ ગર્ભવતી પત્ની અને 2 પુત્રીઓ, પતિએ બતાવી દુર્ઘટના, CCTV દ્વારા ખુલશે હકીકત

ચૂંટણીના કારણે વસ્તી ગણતરી પર બ્રેક: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નવી તારીખ હવે પછી જાહેર થશે

ગુજરાતમાં માવઠાનું સંકટ: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વધુ જુઓ..

ધર્મ

Good Friday 2026 Messages :ઈસા મસીહ નો બલિદાન દિવસ છે ગુડ ફ્રાઈડે, શેયર કરો Quotes, WhatsApp Status, Photo SMS અને Wallpapers

Good Friday 2026: ગુડ ફ્રાઈડે પર અપનાવો યીશુ ના સુવિચાર અને મોકલો તમારા મિત્રોને

Aaj nu panchang- આજનુ પંચાગ - 3 એપ્રિલ

શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂર

સોળ સંસ્કાર વિશે માહિતી

આગળનો લેખ
Show comments