Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓછા સમયમાં એવી રીતે કરો તમારી વાર્ડરોબને અરેંજ

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2016 (00:19 IST)
પહેલાના સમયમાં મહિલાઓ માત્ર ઘરનો કામ જ જોતી હતી પણ હવે સમય બદલાઈ ગયું છે. હવે મહિલાઓ ઑફિસ પણ જાય છે અને ઘર પણ સંભાળે છે. ઘરની ઘણી વસ્તુઓ એવી હોય છે જેને વાર-વાર ઠીક કરવું પડે છે જેમકે અલમારી . અલમારીને જોઈને આવું લાગે છે કે તેમાં કપડા બહુ છે પણ જ્યારે પહેરવાની વાત 
આવે છે તો કઈક મળતું જ નહી. આથી કારણકે એ સારી રીતે અરેંજ નહી હોય છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો અમે તમારા માટે અલમારીને અરેંજ કરવાના ટીપ્સ લઈને આવ્યા છે. આ ટિપ્સથી તમે અલમારી ઓછા સમયમાં અરેજ કરી શકો છો. 
1. અલમારીમાં કપડા રંગના હિસાબથી અરેંજ કરો. એનાથી કપડા શોધવામાં સરળતા થશે. 
 
2. વાર્ડરોબના એક ભાગમાં સલવાર સૂટ , શર્ટસ , પેંટસ વગેરે  મૂકો. એનાથી અલમારીમાં જગ્યા વધી જશે. 
 
3. તમે ઈચ્છો તો અલમારીના બારણા પર હુક્સ લગાવી શકો છો. તેના પર બેલટ્સ , દુપટ્ટ વગેરે લટકાવી શકો છો. 
 
4. હમેશા કપડાને પ્રેસ કરીને જ અલમારીમાં મૂકો. એવામાં અલમારી વેલ અરેંજ્ડ લાગે છે અને તમને કોઈ કપડાને શોધવામાં ટાઈમ નહી લાગશે. 
 
5. આજકાલ માર્કેટમાં ઘના હેંગિગ બેગ્સ મળે છે , જેને અમલારીની અંદર લટકાવી શકાય છે. આ બેગ્સમાં તમે રૂમાલ્સ વગેરે પણ મોકી શકો છો. 
 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

આગળનો લેખ
Show comments