Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen tips - 5 ઉપયોગી ટિપ્સ અજમાવી જુઓ

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (17:56 IST)
ધેલી દાળનો ઉપયોગ કરો - જો જમ્યા પછી થોડી દાળ બચી ગઈ હોય તો તેને ફેંકવાને બદલે લોટ બાંધતી વખતે તેમા ઉમેરી દો. રોટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે. 
ધાર કાયમ રહેશે - મહિનામાં એકાદવાર મિક્સર ગ્રાઈડરમાં થોડુક સાધારણ મીઠુ નાખીને તેને ચલાવી લો. આવુ કરવાથી મિક્સરની બ્લેડમાં ધાર બની રહેશે. 
 
કામ લાગશે ઈલાયચી - વર્ષાઋતુમાં જીવ ગભરાવવો, ઉલટી જેવુ થવુ, માથાનો દુ:ખાવો, શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ ઘેરી લે છે. આ બધાથી તમને નાનકડી ઈલાયચી છુટકારો અપાવશે. 
 
મચ્છર ભાગી જશે - કપૂરના બંધ ટુકડાને એક કપ પાણીમાં નાખીને પલંગ નીચે અથવા તો ઘરમાં જ્યા પણ મુકશો, મચ્છર તેની આસપાસ પણ નહી જોવા મળે. 
 
પીળાશ જતી રહેશે - અડધા લીંબૂને કાપીને થોડો રસ કાઢી લો. નખને લીંબૂમાં નાખીને થોડીવાર સુધી રગડો. હવે લીંબૂ હટાવીને બેબી ટૂથબ્રસથી માલિશ કરો. પીળાશ જતી રહેશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

આગળનો લેખ
Show comments